________________
૩૫૮
કી
ખંડ પાંચમો. વિક્ટોરિઆને યુગ
પ્રકરણ ૨૯મું મહારાણી વિકટોરિઆ, (૧) જાના અમીરેનો કારભાર મેલબોર્ન, પીલ, રસલ, પામરસ્ટન, ઈ. સ. ૧૮૩૭–પર.
મહારાણી વિકટેરિઆ–મહારાણી વિકટેરિઆ ત્રીજા જ્યોર્જના ચોથા પુત્ર એડવર્ડ ઑગસ્ટસ અથવા ડયુક ઑવ્ કેન્ટની પુત્રી થતી હતી. તેને જન્મ ઇ. સ. ૧૮૧૮ના મેની ૨૪મી તારીખે થયા હતા. ડયુક ઑવું કેન્ટ ઈ. સ. ૧૮૨૦માં મરી ગ, તેથી વિકટેરિઆએ કેળવણી માની દેખરેખ નીચે લીધી હતી. એ બાઈ જર્મન રાજપુત્રી હતી. કુંવરી વિકટોરિઆ બ્રિટિશ મહારાજ્યની ગાદીની વારસ છે એમ માએ તે આઠ વર્ષની થઈ ત્યાં સુધી તે બીલકુલ તેને કાને પણ પડવા દીધું નહોતું. પ્રથમથી જ વિટરિઆ પિતાની ગંભીર જવાબદારીઓ સમજી શકતી. રાણીનું જીવન સાદું, નિયમિત, અને કરકસરી હતું. તે મહારાણી વિકટોરિઆ પિતે સુશિક્ષિત, ઉદાર, માયાળુ, સમજુ, કર્તવ્યનિષ્ઠ, ભલી, પ્રજાવત્સલ, અને સામ્રાજ્યના અભિમાનથી ભરેલી હતી. ઈગ્લેંડના ઈતિહાસમાં કોઈ રાજ્યક્તએ તેના જેટલું લાંબે અમલ કર્યો નથી. તેના અમલમાં ઈંગ્લેંડ સમૃદ્ધિ ને સત્તાના શિખરે પહોંચી શક્યું. ઈ. સ. ૧૮૪૦ના ફેબ્રુઆરિમાં વિકટેરિઆ એક જર્મન રાજકુમાર ને પિતાના મામાના દીકરા, પ્રિન્સ આલ્બર્ટને પરણી. પ્રિન્સ આલ્બર્ટ પણ ઉદાર, સમજુ અને બાહોશ રાજપુરુષ હતું. તેની સલાહ રાણીને ઘણી કીમતી થઈ પડી. આલ્બર્ટ ઈગ્લેંડના રાજ્યતંત્રમાં કદી દરમ્યાન થતા નહિ. તે સાહિત્ય, વિજ્ઞાન,
મારક
છે.
*
LIF GTE :