________________
સ્ટિવન (Stephen), ઈ. સ. ૧૧૩૫-૧૪-જ્યારે હરિ મરી ગયો ત્યારે ખરી વારસદાર રાજપુત્રી મટિલ્ડા પરદેશ હતી. પણ વિલિયમ ધ કિન્ડરરની પુત્રી એડિલા (Adela) ને પુત્ર સ્ટિવન ઇંગ્લંડમાં હતો, તેથી તે સહેલાઈથી મંત્રિમંડળ પાસેથી ગાડી લઈ શકો. મટિલ્ડાએ નિરાશ થઈનામંડિથી લડાઈ જાહેર કરી. આ લડાઈ લગભગ વીસ વર્ષ સુધી ચાલી. મટિલ્ડાએ લંડનમાં આવી રાજ્ય હાથમાં લીધું પણ તે કડક ને આપખુદ હેવાથી બૈરને સામે થયા. ઑલંડના રાજાએ ભટિન્ડાને મદદ કરી પણ અંગ્રેજોએ તેને હરાવ્યું. સ્ટિવન શૂરવીરને ભલે, પણ નબળા જલાલુદીન ખિલજી જે હતા. તેથી બરનેએ તેને મનમાનતો લાભ લીધે. તેમણે ને બિશપ એ નવા હકે સ્થાપ્યા ને લેકેને ખૂબ કનડ્યા. એક વાર તે બિશપએ રાજાને અદાલતમાં પિતાની પાસેથી ન્યાય લેવા પણ બોલાવ્યો. આ વખતની અંધાધુંધી હિંદમાં પિંઢારાઓએ ચલાવેલા જુલમ સાથે કાંઈક અંશે સરખાવી શકાય. ખૂનરેજી, દુષ્કાળ, મારામારી, ભૂખમરે, લૂંટ, ચેતરફ ઘર કરી ગયાં. છેવટે બીજો હેરિ ઈંગ્લડ આવે ત્યારે આ સંગ્રામને અંત આવ્યો. બંને વચ્ચે સમાધાની થઈ કે સ્ટિવનની હયાતી દરમ્યાન તે પિતે રાજા રહે, પણ મુખ્ય સત્તા હેનરિના હાથમાં રહે; ને સ્ટિવનના મરણ પછી હરિ પતે રાજા થાય. ઈ. સ. ૧૦૫૪માં સ્ટિવન સાઠ વર્ષની ઉંમરે મરી ગયો એટલે આ કરાર મુજબ હેરિ ઇંગ્લંડને રાજા થયો. સ્ટિવનના અમલ દરમ્યાન ડેઈન લેકોએ છેલ્લી વાર ઇંગ્લંડ ઉપર ચડાઈ કરી, ઈ. સ. ૧૧૫૩.
સ્ટિવનના મરણ સાથે મન વંશના રાજાઓના અમલને પણ અંત આવ્યું.
નોર્મન યુગ–બીજા હરિના વંશને અમલ આપણે શરૂ કરીએ તે અગાઉ નર્મન રાજાઓના અમલ દરમ્યાન ઈગ્લેંડની સામાન્ય સ્થિતિને આપણે ટૂંકમાં વિચાર કરીશું.
નર્મન લેકે જ્યારે ઈંગ્લંડમાં આવ્યા ત્યારે પ્રથમ તે તેઓ તે દેશના અસલ વતનીઓથી અલગ રહેતા; પણ ધીમે ધીમે તેઓ સૈકસનો સાથે ભળવા મંડ્યા. બંને પ્રજા વચ્ચે લગ્નના સંબંધે થતા ગયા. પરિણામે નર્મન વંશના અંત વખતે ઈંગ્લંડની આ બંને પ્રજાઓ ભેળસેળ થઈ ગઈ. નર્મને એ