________________
સામે ઈગ્લેંડના રાજ્યની સત્તાનું રક્ષણ કર્યું. આ બંને બાબતોમાં તેને ખાસ કરીને સેકસન પ્રજાની મદદ હતી. હેનરિએ અમીરે–રને-ની સત્તાને ઘટાડી ને હરામખોરોને નાના ગુન્હા માટે પણ વધારે સજા કરી દેશમાં સુલેહ સ્થાપી. ન્યાય ને કારભાર કરવા માટે તેણે બંનેની એક સમિતિ (Curia Regis) સ્થાપી. જુદા જુદા પ્રાંતના જુદા જુદા કાયદાને તેણે એક કરાવ્યા. પરગણાઓમાં ન્યાય કરવા તેણે ખાસ અમલદારે મોકલવાને ચાલ શરૂ કર્યો. તેણે નાણાખાતાને વ્યવસ્થિત કર્યું, શહેરના સ્થાનિક સ્વરાજ્યને ઉત્તેજન આપ્યું અને વેપારીઓનાં મહાજન (guilds) ને વેપારના એકહથ્થુ હક આપી તેમની પ્રીતિ મેળવી. લંડન શહેરને તેણે ખાસ તકે આપ્યા. આ વખતે મને પિપ યુરેપનાં બધાં ખ્રિસ્તી રાજ્યો ઉપર ધાર્મિક ને રાજકીય વિષયમાં કુલ સત્તા સ્થાપવા યત્ન કરતો હતો. વિલિયમ સફસના વખતમાં પણ પિપ અને રાજા વચ્ચે તકરારે થઈ હતી. એ તકરારેમાં એન્સેલમ (Anselem) નામના એક Abbot-ધર્મગુરુએ પિપને પક્ષ લીધે હતે. હેરિના વખતમાં પણ આ તકરાર ચાલુ રહી. તેમાં રાજા એકંદરે પિતાને મોખ્ખો ને પિતાની સત્તા સાચવી શક્યો. કાંસના રાજાએ હેનરિના મેટા ભાઈ રેબને પડખે રહી નૉર્મડિને નબળું બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે રાજાએ તેની સામે લડાઈ કરી, અને પરિણામે ઇંગ્લંડના રાજાને કાંસનાં પરગણું બ્રિટનિ ને મેઈનમાં પણ સાર્વભૌમ હક મળે. આવી રીતે દરેક બાબતમાં હેનરિએ તાજનું અને ઈંગ્લેંડનું ગેરવ વધાર્યું પણ એક વિષયમાં તે ખરેખર ઘણે કમનસીબ હતે. તેને એક પુત્ર વિલિયમ મંડિથી પાછો ફરતું હતું ત્યારે દારૂડીઆ ખલાસીની બેપરવાઈથી માછો ખડક સાથે અથડા ને પાટવી કુંવર ડૂબી મુઓ. રાજાની એક પુત્રી મટિલ્ડા (Matilda) રેમન પાદશાહ સાથે પરણી હતી. તે હવે ઈગ્લંડની ગાદીની વારસદાર થઈ. એ હક ઘણા અમીરેએ પણ સ્વીકાર્યો, પણ કેટલાએકેએ ફ્રેંચ રિવાજ પ્રમાણે એક રાજપુત્રીને ગાદીનશીન કરવા ના પાડી. મટિલ્ડા વિધવા થઈ એટલે તેનું લગ્ન અંજૂ (Anjou) ના કુંવર વેરે થયું. તેમને હેનરિ નામને પુત્ર થયું. એ રાજકુમાર ભવિષ્યમાં બીજા હરિ તરીકે ઇંગ્લડની ગાદી ઉપર આવ્યો. રાજા ઇ. સ. ૧૯૩૫માં મરી ગયે.