________________
૨૩
મદદ કરી, છતાં રાજાએ તેમની મદદને બદલે જરા પણ આ નહિ; ઉલટું તેણે લેકોને સતાવ્યા, ને બાપે કરેલા શિકારના કાયદા ઘણા વધારે સખ્ત કર્યા. આ રાજા શરીરે ઘણે જાડે, વણે ઘણું જ લાલ-તેથી તે Rufus કહેવાય છે–ખરાબ ચાલન, ઉડાઉ ને ઘણ કૂર, લેબી, અભણ, અહંકારી, ક્રોધી, એકદમ ઉદ્ધત અને અસભ્ય હતું. કેન્ટરબરિના ધર્માધ્યક્ષની જગ્યા તેણે ઘણુ વખત સુધી લેભને લીધે ખાલી રાખી; પણ પિપની સાથેની તકરારમાં સફસને નમતું આપવું પડયું. તેણે પિતાના દરબારમાં યુરોપના મેટા મેટા લડવૈયાઓને લાવ્યા. આ શેખચલ્લી રાજાને તો ફાંસ, હેં લંડ, આયર્લડ અને રેમ પણ જીતી લેવાં હતાં. તેણે જાણે અજાણે અમીરોની ને ચર્ચની સત્તા વધતી જતી અટકાવી. નમંડિને ખાલસા કરવાથી તેણે બૅર્મન રાજ્યને એક કર્યું, પણ તેને જુલમ એટલે બધે વધી ગયો કે ઇ. સ. ૧૧૦૦ના ઓગસ્ટમાં જ્યારે તે શિકારે ગમે ત્યારે એક નોકરે તેને તીરથી વીંધી નાખે. ઈંગ્લંડના લેકે આ રાજાને ધિક્કારતા, પણ કેટલાએક ખુશામતખેર ને મૂર્ખ લેખકે તેને સીઝર જેવા નામાંકિત માણસ સાથે પણ સરખાવી ગયા છે. એના વખતમાં વેસ્ટમિન્સ્ટર હૈલ (Westinister Hallોના પાયા નંખાયા હતા.
પહેલે હેનરિ, ઇ. સ ૧૧૦૦-૩૫-રાજ્યનીતિમાં હેરિને અમલ ને સફસનો અમલ લગભગ સરખા હતા; પણ સ્વભાવે એ બે ભાઈઓ તદન જુદા હતા. હેનરિ કપટી, ખંધો, આગ્રહી, ભણેલે, (લકો તેને Beauclerk-વિદ્વાન–કહેતા), લેબી અને ટાઢ હતા. તે કાયદેસર અમલ કરવાનો ડોળ કરતે. ગાદીએ આવ્યા કેડે તુરત જ હેનરિએ ઑટ કુંવરી અને સેંસન રાજા એડવર્ડ ધ કન્વેસરના વંશની એડિથ સાથે લગ્ન કહ્યું, આ લગ્નથી સેકસન લોકે ઘણું ખુશ થયા, કારણ કે એડિથ સેંડસન વંશની હતી. રાજાના મેટા ભાઈ રેબિટે ઈગ્લંડ ઉપર સવારી કરી પણ તેમાં હારી જવાથી તે પાછો ગયો. હેન રિએ તુરત નોર્મડિને કબજે પિતાના હાથમાં લીધો. બૈર–અમરેને પણ દાબી દેવામાં આવ્યા રેંબર્ટે રાજ્યના કેદી તરીકે પિતાની બાકીની જિંદગી પૂરી કરી. હેનરિએ પિપની સત્તા