________________
સજા કરતી વખતે તે સેંકસન કે નર્મનને ભેદ કદી પણ ગણતે નહિ. ચર્ચની વ્યવસ્થામાંથી પણ તેણે સૈકસનેને તદન બાતલ કર્યા ને તેમને બદલે વિદ્વાન ને સારા ચરિત્રવાળા નામનેને નીમ્યા. લાફાંક (Lanfranc) તેને ખરો મિત્ર હતા. રાજાના પિતાના જ માણસે આવા કડક અમલ સામે એક વાર થયા હતા, પણ વિલિયમે તેમને તુરત રાખી દીધા. તે કારભારની નાનામાં નાની હકીક્ત પણ જેતે, પણ કારભારની જુની પદ્ધતિમાં તેણે ઝાઝે ફેરફાર કર્યો નહિ. તે ઘણે લેભી ને કપટી હત; પણ એકંદરે તેણે ઈંગ્લંડમાં સુલેહ ને નવી સંસ્કૃતિ સ્થાપ્યાં. ઈ. સ. ૧૦૮૭ના સપ્ટેમ્બર માસમાં તે કાંસના રાજા સાથે લડવા ગયો હતો ત્યારે પૅરિસ પાસે તેને ઘેડે લથડ્યો ને તેને પિતાને સખ વાગ્યું. આ અકસ્માતથી વિલિયમ મરી ગયો.
વિલિયમ સુફસ (william Rufus ) ઇ. સ. ૧૯૮૭૧૧૦૦, મોટા ભાઈ રોબર્ટનું બંડ. રાજાનું ચરિત્ર –પહેલા કૅર્મન રાજા વિલિયમને ત્રણ પુત્રો હતાઃ (૧) રેંબર્ટ (૨) વિલિયમ (૩) હેનરિ. મેટે પુત્ર રૈબર્ટ નામડિના ડયુક તરીકે રહે; પણ બાપદીકરા વચ્ચે ઘણે અણબનાવ રહેતા અને એક વાર તે દીકરાએ બાપને લગભગ મારી નાખ્યા જેટલે વાત પહોંચી ગઈ હતી; વળી રોબર્ટ બહાદુર, પણ મૂર્ખ ને ઉડાઉ હતા. આ કારણથી વિલિયમ ભરતી વખતે પોતાના બીજા પુત્રને ઈંગ્લંડની ગાદી આપતે ગયે. રેબર્ટને સ્વાભાવિક રીતે આ વાત પસંદ પડી નહિ, તેથી તેણે નોર્મડિનો થોડોક ભાગ નાના ભાઈ હેનરિને વેચી નાખી બંડ કર્યું. વિલિયમે તેને બે વાર હરાવ્યો એટલે રૃબર્ટ પિતાને બાકી રહેલા તમામ ભાગ ઈલાડના રાજાને ત્યાં ગીરે મૂકી મુસલમાન સામે લડવા જેસલેમ તરફ ચાલ્યો ગયે. રુફસે હવે બંડખોર ભાઈને મદદનીશ નર્મન અમીને હરાવ્યા, સ્કેટ લોકોને કંબલેંડ (Cumberland) માંથી કાઢી મૂકયા ને વેઈલ્સ ઉપર પણ ચડાઈ કરી. આ લડાઈઓમાં સફસને સેકસન લોકોએ સારી
નોંધ-છવાઈ = Fief. છવાઈદાર = Fiefholder. રાજા = Overlord.
છવાઈદાર જે રકમે રાજાને આપતે તે રકમ = Feudal dues. મુખ્ય છવાઈદાર જેને જમીન આપે તે = Tenant. રાજા ને જીવાઈદાર વચ્ચે કરાર Feudal homage.