________________
૨૧
ન પડે તે માટે વિલિયમે કેટલીક સાવચેતી રાખી. પહેલાં તે જે જમીન તેણે તેમને આપી તે આખા દેશમાં છુટી છવાઈ હતી; માત્ર સરહદો ઉપર તેણે કેટલીક ધણી મેાટી છવાઈ એ એક સાથે વહેંચી, કારણ કે તે પ્રદેશના રક્ષણ માટે એટલું જરૂરનું હતું. બીજું, રાજાએ પોતાને માટે આખા દેશમાં છુટી છવાઈ ઘણી જમીન રાખી. એ જમીનના ઉત્પન્નમાંથી રાજા પોતાનું તે રાજ્યનું પણ ધણું ખર્ચ નીભાવતા. ત્રીજું, જેટલા સારા કિલ્લા હતા તે બધા રાજાએ પોતાના કબજામાં રાખ્યા. આ કારણથી પણ જીવાદોર રાજાના કબજામાં રહી શકયા. વિલિયમે ખીજા નવા તે ઘણા મજબૂત કિલ્લા પણ તૈયાર કર્યા. ચેાથું, રાજાએ દરેક માણસ પાસે ખરૂ વાદારીના સોગંદ લેવરાવ્યા. પાંચમું, વિલિયમ પોતાના અમલદારને આ બધી નવી જીવાઈ એની સ્થિતિ તપાસવા વારંવાર મોકલતા.
ડૂબ્સર્ડ બૂક કરફ્યુ એલ.ઇ. સ. ૧૦૮૫માં વિલિયમે ખાસ અમલદારોને આ પરિસ્થિતિની ઝીણામાં ઝીણી માહિતી મેળવવાને આખા દેશમાં મેકલ્યા. આ અમલદારોએ દરેક જીવાઈની એકે એક ઝીણી હકીકત તેંધી લીધી. આવી તમામ નોંધનું એક દફતર તૈયાર કરવામાં આવ્યું. તે દફ્તર Domesday Book કહેવાય છે; કારણકે જેવી રીતે Domesdayપ્રલયના દિવસે ઇશ્વર દરેક માણસનાં તમામ કાર્યોના તાલ કરશે એમ ખ્રિસ્તી ધર્મમાં કહેવામાં આવ્યું છે, તેમ આ રાજાના વખતમાં પણ ઇંગ્લેંડમાં દરેક વતની. ઢાર, વગેરેનું એક સંપૂર્ણ પત્રક તૈયાર કરવામાં આવ્યું. સસનાને વશ રાખવા વિલિયમે એવા હુકમ બહાર પાડયા કે સૂર્ય આથમે ત્યારે બધા લોકોએ ચુલા હારી નાખવા તે રાત્રે કોઈ એ બહાર નીકળવું નહિ. ચુàા ઠારી નાખવાના વખતે દરેક ગામમાં એક ઘંટ વગાડવામાં આવતા, જે Curfew Bell કહેવાતા. વિલિયમે શિકાર માટે મેટાં જંગલેા પેતાના કમજામાં રાખ્યાં ને તે માટે સપ્ત કાયદા કર્યાં.
રાજાનું ચારિત્ર્ય.—વિલિયમ ઘણા કડક રાજા હતા. તેણે ઈંગ્લંડના જીના વતનીઓને દેશના કારભારમાંથી ખાતલ કર્યા તે તેમને બદલે પોતાના જાતભાઈ આ નાર્માને ગોઠવ્યા. તે ઘણી ક્રૂર શિક્ષા કરતા. ગુન્હેગાર ને