________________
૨૦
પ્રકરણ ૫મું નૉર્મન રાજાઓના અમલ
William the Conqueror-વિલિયમ ધ કૉન્ફર આખું ઇંગ્લેંડ સર. —વેસેક્સ ને લંડન વિલિયમના હાથમાં આવ્યાં. ઈંગ્લેંડના નૈઋત્ય કોણમાં હેરાલ્ડની માએ, મધ્ય દેશમાં તેના ભાઈ એએ, અને પૂર્વમાં હેરિવર્ડ ધ વેઇક (Hereward the Wake) નામના સેંક્સન ખરને–અમીરે–વિલિયમ સામે અંડ ઉઠાવ્યાં; પણ નામૈનાએ તેમને હરાવ્યાં. ઉત્તરમાં નોંધબ્રિઆના લેાકાએ ડેન્માર્કના રાજાની મદદ લઈ ખંડ ઉઠાવ્યું.વિલિયમે એ બંડખોરોને પણ સખ્ત રીતે ખાવી દીધા. તેણે તેમનાં ગામડાંઓ બાળી નાખ્યાં, અસલ વતનીઓને કાપી નાખ્યા, તેમની તમામ મીલકત જપ્ત કરી, અને એ પ્રદેશને એવા તે વેરાન બનાવી દીધા કે પાંચસે વર્ષ સુધી તે સુધરી શકયા નહિ. સક્સન લોકો હવે નવા રાજ્યના પૂરા તાબેદાર થયા, ઇ. સ. ૧૦૬૬-૭૨.
નવી રાજ્યવ્યવસ્થા (The Feudal System),-વિલિયમે એડવર્ડના વખતના કાયદા પ્રમાણે રાજ્ય કરવા વચન આપ્યું. તેણે અંગ્રેજોની જમીન ખાલસા કરી અને તે પોતાના મોટા અમલદારોને અમુક શરતે આપી. આ દરેક અમલદારે પાતાના ભાગની જમીન નાના નાન અમલદારોને અમુક શરતે આપી, તે તે નાના અમલદારાએ વળી તે જ જમીન પેાતાની શરતે નાર્મન અને સૅસન ખેડુતને ખેડવા આપી. આવી રીતે છવાઇદારાની ઉત્તરાત્તર ક્રમિક સંસ્થા ઈંગ્લેંડમાં દાખલ થઈ. રાજા તમામ જમીનના માલીક થયા. દરેક નાને મોટા વાઇદાર લડાઈ વખતે રાજાના લશ્કરમાં પોતાના માણસા લઈ લડવા બંધાય; પણ એ માણુસા રાજાના નહિ, પણ જમીનદાર કે જાગીરદારના પોતાના નાકરા થયા. લગ્ન વખતે, મૃત્યુ પછી, પુત્ર સમજણા થાય ત્યારે, તે રાજા કેદ પકડાય ત્યારે, જીવાઈદાર રાજાને ફેરવેલી રકમ ભરતા. જીવાઈદાર પાતાની છવાઈમાં બચાવ માટે કાટકિલ્લાઓ બાંધતા, પેાતાની છવાઈમાં તે કેટલીક વાર સુલેહશાંતિ માટે પોતે જવાબદાર રહેતા.
-
ન્યાય પણ આપતા, અને જીવાદારાની સત્તા વધી