________________
તેની પાસે પરાણે સેગન લેવરાવી ગાદીનું વચન લઈ લીધું. પણ એડવર્ડના મરણ વખતે હેરોલ્ડ પોતે વિટન પાસેથી દેશની ગાદી લીધી. વિલિયમ છેતરાયે; તેણે ઇંગ્લંડ તાબે કરવા હવે જબરી તૈયારીઓ કરવા માંડી.
હેરાલ્ડ, નૈમન વિલિયમની સવારી ને હેસ્ટિંગ્સની લડાઈ ઇ. સ. ૧૦૬૬, એંગ્લો-સૅકસન પરાજય –હેરોલ્ડ મુત્સદી, ચોદ્ધો ને કાબેલ રાજા હતા, પણ તેને બે દુશ્મને સાથે લડવું પડ્યું. વિલિયમ ઈ. સ. ૧૦૬૬ના સપ્ટેમ્બર માસમાં સસેસના પરગણામાં મોટા લશ્કર સાથે દાખલ થયે. એ જ વખતે ઉત્તરમાં રાજાના બેવફા ભાઈને નર્ધબ્રિઆની પ્રજાએ કાઢી મૂક્યું હતું તેથી તેણે નર્વેના રાજાને પોતાની મદદે બેલા હતા. હેરાલ્ટે તેમને હરાવ્યા ને માર્યા. આ ફતેહ પછી તે વિલિયમ સામે ગયો. તેના ભાઈઓએ તેને રેગ્ય મદદ આપી નહિ. સેન્સેક (Senlac) 2441 362074 (Hastings) HR via 448371 2173172 આવ્યાં. સંક્સને સારા ઘેડેસવારે નહેતા; વિલિયમ પાસે ચુનંદી ઘડેસવારની પલટને હતી. વળી નૉર્મને યુદ્ધકળામાં ઘણું પ્રવીણ ને અનુભવી હતા; અંગ્રેજો જુની પદ્ધતિ પ્રમાણે લડતા. તેમની પાસે નહેતાં સારાં ભાલાં, તીરે, બખ્તરે, તરવારે, કે તપ. વિલિયમ પોતે કાબેલ સેનાપતિ હતે. શનિવાર, ઈ. સ. ૧૦૬૬ના અકબરની ૧૮મી તારીખે સવારથી તે ઠેઠ રાત સુધી બંને પક્ષ વચ્ચે ઘનઘોર યુદ્ધ થયું. હેરાલ્ડ, તેના મોટા મોટા
અમરે, તમામ માર્યા ગયા ને વિલિયમની ફતેહ થઈ લડનમાં તેને રાજ્યાભિષેક થયો. સૈકસન અમલને અંત આવ્યો. તે જ સાથે ઇંગ્લંડના ઇતિહાસમાં પણ જુનો યુગ ખલાસ થયો ને નવો યુગ બેઠે.
સાહિત્ય વગેરે.–ઍ ઍકસને બહુ ભણેલા નહોતા. છતાં આપણી માફક તેમને ભાટચારણોની કવિતા ને તેમની વાર્તાઓ સાંભળવાને સારે શેખ હતા. તેમાં કેડમન (Cadmon) નામના કવિએ બાઈબલમાંથી કેટલીએક હકીકતને આ વખતે કાવ્યમાં ઉતારી. બીડ (Beade) નામને એક સાધુ ઈગ્લડને ઈતિહાસ લખતે ગમે છે.