________________
૩૪૯
આગેવાન અર્લ ગ્રેને નવું મંત્રિમંડળ ઉભું કરવા હુકમ આપ્યા. ગ્રેના મંત્રિમંડળના સભ્યા લગભગ હિંગ હતા. તેમણે ઍડમ સ્મિથના અર્થશાસ્ત્ર પ્રમાણે વેપારને વિશેષ છૂટ આપી અને રાજ્યના ખર્ચમાં તથા કરેામાં ઘટાડા કો; પણ તેમના મુખ્ય વખત પાર્લમેંટના બંધારણમાં સુધારો કરવામાં ગયો.
ઇ. સ. ૧૮૩રનું બિલ: કારણેા.—ઈંગ્લંડની પાલમેંટ સત્તરમા સૈકાનાં કાનુન મુજબ ચુંટાતી. તેના બંધારણમાં સુધારો કરવાની પ્રવૃત્તિ તો માત્ર ઇ. સ. ૧૭૬૦થી શરૂ થઈ હતી. ક્રાંસની ઉથલપાથલથી, નેપાલિઅન સામેના મહાવિગ્રહથી, ઔદ્યોગિક ક્રાંતિથી, અને મહાવિગ્રહનાં આર્થિક પરિણામોથી તે પ્રવૃત્તિને પાર્લમેંટ બહાર ધણું સારૂં પણ મળ્યું હતું, પણ પાર્લમેંટમાં એક પછી એક સુધારાની તમામ દરખાસ્તા ટારિએના વિરોધથી ઉડી જતી. કેટલાંએક ભાંગી ગએલા શહેરાને-જેવાં કે Old Sarum અને Gratton-rotten boroughs−ને પ્રતિનિધિએ મોકલવાના અધિકારા હતા અને ધણા કિસ્સાએમાં તે એવી જગ્યાએ માત્ર નામનીજ હતી. એકાદ એ માણસા હાઉસ વ્ કૉમન્સમાં બબ્બે પ્રતિનિધિએ મેકલી શકતા, ત્યારે માન્ચેસ્ટર, લીડ્ઝ, બર્મિંગહામ, જેવાં હજારોની વસતિવાળાં શહેરાને પ્રતિનિધિ મોકલવાનો જરા પણ હક નહોતા. દેશમાં વસતિ ને આઝાદી વધી હતી. પરગણાંએ (Counties)માં મતાધિકાર એકસરખા હતા; પણ શહેરામાં તે એકસરખા નહાતા જમીનના માલિક પેાતાની વતી હાઉસ ઑવ્ કૉમન્સમાં સભ્યો માકલતા. કેટલીક જગ્યાઓના વતનીઓ તા જેઓ વધારે પૈસા આપે તેમને હાઉસ વ્ કૉમન્સમાં પેાતાના તરફથી મોકલતા. મત આપનારાઓની સંખ્યા ૧૫,૦૦૦ જેટલી-પણ ઘણી એછી હતી. ચુંટણીનાં ખર્ચા ધણાં વધી ગયાં હતાં. એવા પ્રસંગેાએ ખુલ્લે છેગે લાંચરૂશવતા લેવાતા દેવાતી. આ ગંભીર ખામીઓને હવે એકદમ દૂર કરવાની જરૂર હતી. દેશમાં સુધારાને નામે હરહંમેશ તાક્ાના થતાં. યુરેાપના કેટલા
"The country belongs to the Duke of Rutland, Lord Lonsdale, the Duke of Newcastle and about twenty other holders of boroughs. They are our masters." Sydney Smith in 1821.