________________
૩૪૭
કાયદાથી ખીલકુલ ખુશ થયા નહિ. કૅથૉલિકા રાજ્યવહીવટમાં દાખલ થઈ શકયા; પણ આઇરિશ પ્રજાના મોટા ભાગ બ્રિટિશ ટાપુઓના જાહેર જીવનથી વિમુખ થઈ ગયા. પરિણામે એકૉનેલે ને તેના સહકારીએએ હવે અંગ્રેજ સામ્રાજ્યના એક પરિપૂર્ણ સંસ્થાન તરીકે, પણ નહિતર, રાજ્યકારભારમાં તે કાયદા કરવાની સત્તામાં આયર્લૅડ સ્વતંત્ર થાય, એવી હીલચાલ ઉપાડી લીધી. ઓગણસમી સદીમાં આઇરિશ પ્રશ્ને અનેક અંગ્રેજ મુત્સદ્દીઓને સુખે સુવા દીધા નહિ.
જ્યૉર્જનું મરણ. ઇ. સ. ૧૮૩૦ના જીનની આખરમાં રાજા જ્યૉર્જ મરી ગયા. તેના ભાઈ ડયુક વ્ કૉરન્સ ચેાથા વિલિયમનું નામ ધારણ કરી હવે ગાદીએ આવ્યું.
પ્રકરણ ૨૮ મું ચેાથા વિલિયમ, ઇ. સ. ૧૮૩૦–૩૭; લિબરલ પક્ષના વિજય.
રાજા ચેાથે। વિલિયમ.—નવા રાજાને નૌકાખાતાને સારા અનુભવ
હતા પણ રાજ્યના કારભારમાં તેણે કદી ધ્યાન આપ્યું નહતું; વળી બુદ્ધિમાં અને સંસ્કારામાં તે ચેાથા જ્યૉર્જ કરતાં
ધણા ઉતરતા હતા. તેના વિચારે વ્હિગ હતા. તેના બાપ ત્રીજા જ્યૉર્જ જેવા તે સ્વચ્છંદી કે હઠીલા નહાતા; પણ તે ભલેા, ઉદાર, સહૃદય, સાદા, વફાદાર, અદલ ઈન્સારી, કર્તવ્યનિષ્ઠ, દયાળુ અને નિઃસ્વાર્થી હતા. આવા સદ્ગુણાને લીધે તે લાકપ્રિય થઈ શકયા. તેણે પોતાના અમલમાં પ્રજા સામે કે પ્રધાના સામે કદી ખટપટ કરી નહિ.
જીની ટેરેિ સત્તાના અંત.— વિલિયમ ૪ થા વિલિયમ ગાદીએ આવ્યા ત્યારે જુના ટારિ પક્ષની સત્તાના દિવસેા ભરાઇ