________________
૩૪૩
ઈચ્છતું હતું. (૩) દક્ષિણ આફ્રિકાનાં સંસ્થાનાએ સ્પેઇન સામે ખંડ ઉઠાવ્યું હતું. (૪) પોર્ટુગલ ને બ્રાઝિલના સંસ્થાનના સંબંધના ક્રૂડચા કરવાની જરૂર હતી. કૉર્નંગે મિત્રરાજ્યોને જણાવ્યું કે સ્પેઈનની આંતર હકીકતમાં કોઈ એ દરમ્યાન થવું નહિ, પણ ાંસે એ સૂત્ર સ્વીકાર્યું નહિ. ફ્રેંચ લશ્કરની મદદથી સાતમા ક્રુર્ડિનન્ડ ફરીથી માડ્રિડની ગાદી ઉપર એ। અને પ્રજાના આગેવાને ને તેણે ખૂબ સતાવ્યા. કૅર્નિંગ
આ બાબતમાં નાસીપાસ થયા. દક્ષિણ અમેરિકાનાં સ્પેનનાં બંડખાર સંસ્થાનાના વેપારી અંગ્રેજોને જોઈ તા હતા, અને યુરેપમાં મળેલી નિષ્ફળતાના બદલા અમેરિકામાં લેવાય તે સારૂં એમ કૅર્નિંગ માનતા હતા. ઈંગ્લંડે આ તમામ ખંડખાર સંસ્થાનાને સ્વતંત્ર રાજ્યેા તરીકે સ્વીકાર્યાં. ફ્રાંસને દરમ્યાન થવાને અવકાશ જ કૅનિંગે આવવા દીધો નહિ. આ વખતે અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનાના પ્રમુખ મનરો (Monroe) એ જાહેર કર્યું કે અમેરિકાની રાજકીય પરિસ્થિતિમાં કોઈ પણ યુરોપીય રાજ્યે દરમ્યાન થવું નહિ, ઇ. સ. ૧૮૨૩. ઇ. સ. ૧૮૦૭માં પોર્ટુગલના રાજા છઠ્ઠો જ્હાન બ્રાઝિલ નાસી ગયો હતો તે ઇ. સ. ૧૮૨૦માં સ્વદેશ પાછો આવ્યો. બ્રાઝિલમાં તેનો પુત્ર પેટ્રા રાજા તરીકે જાહેર થયા તે તે દેશ સ્વતંત્ર થયો. પોર્ટુગલમાં જ્હાનના બીજા પુત્રની આગેવાની નીચે કેટલાએક લોકોએ ખંડ કર્યું ને ફ્રાંસની મદદ માગી. કનિંગે ક્રાંસની દરમ્યાનગીરીને એકદમ અટકાવી દીધી. ન્હાનની સત્તા કરી સ્થાપિત થઈ; ખંડખેારા દબાઈ ગયા; બ્રાઝિલની સ્વતંત્રતા પણ પોર્ટુગલે માન્ય કરી. ઇ. સ. ૧૮૩૬ના માર્ચમાં પોર્ટુગીઝ રાજા જ્યાન મરી ગયા એટલે બ્રાઝિલના રાજા પિટર-જšાનના પુત્ર-વચ્ચે, તે જ્હાનના વારસ તે બીજા મિગ્યુએલ વચ્ચે તકરાર થઈ. મિગ્યુએલે સ્પેનની મદદ માગી. કનિંગે એકદમ લિસ્બન લશ્કર મેાકલ્યું; સ્પેઈ તે દરમ્યાન થવાના ઈરાદો જતા કર્યા; ને પોર્ટુગલમાં પ્રજાકીય પક્ષની ફતેહ થઈ.
શ્રીકાએ તુર્કી સામે બંડ કર્યું હતું. તુર્કીના સુલતાને જિપ્તના સુબા મહમદ અલીના પુત્ર ઈબ્રાહીમ પાશાને મદદે ખેલાવ્યો. ઇબ્રાહીમે ગ્રીકાને હરાવ્યા, ઇ. સ. ૧૮૨૪–૨૬. ગ્રીક અંડથી અંગ્રેજોના વેપારને ધાકા