________________
૩૪૦
પરિણામે યુરેપનાં, એશિઆનાં ને અમેરિકાનાં રાજ્યના પરસ્પર સંબંધમાં ક્રાંતિકારક ફેરફાર થયા. પ્રજામત કેળવાય. પ્રજાને રાજ્યતંત્રમાં ભાગ મળે. કારભારીઓને સ્વદેશના હિત ખાતર આ બધા ફેરફારે ઉપર ચક્કસ નજર રાખવાની ફરજ પડી, ને દરેક ખંડમાં પિતાનું હિત કાયમ રહે તે માટે તેમને જુદી જુદી પ્રવૃત્તિઓમાં રોકાવું પડયું. ખુદ બ્રિટિશ ટાપુઓમાં વસતિ વધી; વેપારજગાર વધ્યા ને આર્થિક સંપત્તિ વધી; હાઉસ ઑવું કૉમન્સ રાજ્યતંત્રમાં વિશેષ ભાગ લેતું થયું; હાઉસ ઑવ્ ઊંઝની સત્તા ઘટી; રાજ્યતંત્ર જવાબદાર થયું; તાજની સત્તા ઓછી થઈ જે કે મહારાણી વિકટેરિઆની બાહોશ આગેવાનીને લઈને રાજ્યકુટુંબ કારભારમાં પોતાની વગ સાચવી શક્યું. પણ એ વગ પ્રજા પોતે તેના ખરા સ્વરૂપમાં જોઈ શકી નહિ. સાહિત્ય, વગેરે રાષ્ટ્રીય થયાં. આ કારણોથી ઓગણીસમી સદીને ઈંગ્લડને ઇતિહાસ ઈગ્લંડની પ્રજાને ઇતિહાસ ખરી રીતે કહી શકાય.
પ્રકરણ ૨૭મું ચેથ જ્યોર્જટેરિઓને કારભાર (ચાલુ), ઈ. સ. ૧૮૨૦-૩૦,
લંપટ જ્યોર્જ અને કમનસીબ રાણું કૅરોલિના –કુમાર અવસ્થામાં જ્યૉર્જ લંપટ, દારૂડીઓ, ક્રૂર, કપટી ને ઉડાઉ હતો અને પિતાના વૃદ્ધ બાપનો કો દુશ્મન હતો. તે ફૉકસ ને તેના વિહગ અનુયાયીઓ સાથે મૈત્રી ધરાવત, પણ પોતાના બાપની અશક્ત સ્થિતિ દરમ્યાન જ્યારે તે રાજાની સત્તા ધરાવતો થયો, ત્યારે તેણે પિતાની જુની મૈત્રી છેડી દીધી ને કારભારથી બનતાં સુધી તટસ્થ ટરિઓને અનુમોદન આપ્યું. જ્યૉર્જ રાજકારણ સમજી શકતે. વળી તે બુદ્ધિશાળી, વિનયી, સંસ્કારી અને ઈગ્લેંડના ચર્ચને ઝનુની પક્ષપાતી હતો. રાણી કેરેલિના મૂર્ખ સ્ત્રી હતી. જ્યૉર્જને જ્યૉર્જ ૪થો
Sી.
'