________________
૩૩૩
1
કાઉપર, બાયરન, બર્ન્સ, બ્લેક, શેલી, કીટ્સ, સધી (Southy), વર્ડ્ઝવર્થ, કોલરિજ, વગેરે આ જમાનાના મુખ્ય કવિઓ થઈ ગયા. ફીલ્ડિંગ અને સ્મૉલેટ મુખ્ય નવલકથાકાર થઈ ગયા. ગેલ્ડસ્મિથનું Vcar of Waltefield અંગ્રેજી માધ્યમ વર્ગનું સુંદર ચિત્ર કહી શકાય. વૉલ્ટર સ્કોટે ઐતિહાસિક કથાઓ, ને કા–પિવાડાઓ લખ્યાં; જેઈને ઑસ્ટિન 417412 412H Mat Qalezi Pride and Prejudice, Sense and Sensiblitણ, વગેરે અંગ્રેજ સમાજને આપ્યાં. શેરિડન સારો નાટકકાર થઈ ગયો. ઇ. સ. ૧૭૮૪માં જ્હોનસન મરી ગયો. ત્યારપછી ગદ્યસાહિત્યમાં મોટું પરિવર્તન થયું. બૉસવેલે લખેલું જોંનસનનું “જીવન” હજુ પણ અદ્વિતીય ગણાય છે. ઘૂમે ઈતિહાસ ઉપર સારું લખાણ આપ્યું; પણ સૌથી ઉત્તમ ઇતિહાસલેખક તો ગિબન ગણાશે. ઈ. સ. ૧૭૬૬-૮૮ 677414 2o Decline and Fall of the Roman Empire સુંદર ભાષા, વિચારો ને કળાથી સમૃદ્ધ કરીને અંગ્રેજ જગતને આપ્યું.
પ્લેકસને અંગ્રેજી કાયદાઓ ઉપર પ્રમાણભૂત સાહિત્ય ઉપજાવ્યું. ઈ. સ. ૧૭૭૬માં મૅડમ સ્મિથે બહાર પાડેલો Wealth of Nations નામનો અર્થશાસ્ત્રના ઇતિહાસમાં અભુત ગણાતો ગ્રંથ બહાર પાડો. વસતિ ને ખોરાકી વચ્ચેના સંબંધ ઉપર ઈ. સ. ૧૭૯૮માં મા©સે બહાર પાડેલ ગ્રંથ હજુ પણ અગ્ર સ્થાન ધરાવે છે. નીતિશાસ્ત્રમાં બર્મનું નામ પહેલું આવશે. રાજ્યવહીવટ ને ચાલુ ઇતિહાસની હકીકતો ઉપર
જુનિઅસ ને હૈરેઈસ વૉલ્પોલનાં પત્રો હજુ પણ વાંચવા જેવાં છે. ચિત્રકામાં રેનૉલ્ડઝ ( Reynolds) ની કીર્તિ આખા યુરોપમાં પ્રસરી હતી. વિલિયમ જોન્સની આગેવાની નીચે હિંદુસ્તાન ને બીજા એશિઆ તથા આફ્રિકાના દેશની સંસ્કૃતિને અભ્યાસ થયો. પ્રીસ્ટલીએ ઑકિસજન શોધી કાઢયે; હશેલે ખગોળમાં નામ કાઢ્યું કે ઑસ્ટ્રેલિઆ વસાવ્યો, ઈ. સ. ૧૭૬૮-૭૯.
મેડિટેએ ચર્ચમાં નવી જાગૃતિ આણી. પરિણામે Evangelicals નામને એક નવો પક્ષ ચર્ચમાં ઉભો થયો. આ પક્ષની હીલચાલોથી. ગુલામી બંધ થઈ ગરીબને મદદ મળી, અને લોકો વધારે ધર્મિષ્ટ બન્યા.