________________
૩૨૨
નેપોલિઅને બંનેને–તેઓ બુર્બો વંશના હતાઃ–પદભ્રષ્ટર્યા અને માડ્રિડની ગાદી પિતાના ભાઈ જેસફને આપી. પિતાના દેશને પરદેશીઓના હાથમાં ગએલો જઈ પેઈનના લોકે ફાંસ સામે ઉઠયા, ઇ. સ. ૧૮૦૮. પોર્ટુગલમાં પણ ફ્રેંચ લશ્કરે ફરી વળ્યાં ત્યાંનું રાજ્યકુટુંબ બ્રાઝિલ નાસી ગયું અને તેણે ત્યાંથી ઈંગ્લંડની મદદ માગી. પિર્ટુગીઝે પણ પરદેશીઓ સામે થયા. ઇંગ્લંડના કારભારીઓએ હવે આ રાષ્ટ્રીય ભાવનાને સતેજ રાખવા અને રાષ્ટ્રીય ભાવનાના બળે જ નેપોલિઅનની સત્તાને તોડી પાડવા પોર્ટુગલમાં લશ્કરે
કw
• વિ૨ખ. • બસ
• સાલામાંકા થા
,
માફિક
વિ4,
હિસન
પાડજો. ખtબુખL
કડિઝ
મેકલ્યાં, ને સર જહોન મૂર ને આર્થર વેલેસ્લી-હિંદના ગવર્નર જનરલ વેલેસ્લીને ભાઈને ભવિષ્યનો ડયુક ઑવ્ વેલિંગ્ટન–ને તેમની સરદારી આપી. વેલેસ્લીએ આવતાં વાર જ ફેંચોને હરાવ્યા ને તેમને દીપકલ્પમાંથી કાઢી મૂક્યા; પણ નેપેલિઅન કાંઈ ગાંજ્યો જાય તેવો નહોતે. તે રશિઆથી પાછો ફર્યો ને થોડી મુદતમાં જ ફેંચ સત્તા સ્પેઈનમાં ફરી સ્થપાઈ. સર
* માહૂિડના શહેરીઓને નેપોલિઅને કહ્યું –The Bourbons cannot reign in Europe and no power under the influence of England can exist on the Continent.