________________
૩૨૧
તેવી વ્યવસ્થા દાખલ કરી. મંત્રીઓએ પેઈન, પિોર્ટુગલ અને ઑસ્ટ્રિઆને નેપલિઅન સામે મદદ કરી. કેંસએ એન્ટવર્પ બંદરનો નાશ કરવા માટે એક મોટું લશ્કર મોકલ્યું પણ તે હારી પાછું આવ્યું. પૅલંડ ઈ. સ. ૧૮૦૯ના અકબરમાં મરી ગયો. તમામ સત્તા હવે પવિલના હાથમાં આવી.
પસવલ બાહોશ વક્તા ને ઘણે પ્રમાણિક હતા, ને રેમન કૅથોલિક સવાલ સિવાય ઉદાર વિચાર ધરાવતા હતા. તેને કારભાર ખાસ અગત્યને નથી. ત્રીજે જ્યોર્જ હવે આંધળે થઈ ગયો; ઉપરાંત, તે ભાન વિનાને થઈ ગયું. તેથી રાજાની સત્તા પ્રિન્સ ઍવું વેઈલ્સને આપવામાં આવી; પણ તેના ઉપયોગ માટે પાર્લમેંટે કેટલીએક શરતે કરી, ઈ. સ. ૧૮૧૧. ઈ. સ. ૧૮૧૨ના મે માસમાં પર્સિયલનું ખૂન થયું એટલે લિવર્પલ મુખ્ય પ્રધાન થયું. તેને કારભાર પંદર વર્ષ સુધી ટકે.
લિવપૂલને કારભાર, ઈ. સ. ૧૮૧૨-૧૫ –લિવપૂલના કારભાર દરમ્યાન બ્રિટિશ ટાપુઓમાં નાદારી, મેઘવારી અને અસંતોષ ઘણાં વધી ગયાં, કારણ કે નેપોલિઅને મૂકેલા અંગ્રેજ વેપાર ઉપરના અંકુશે હવે બધા લોકોને ભારે પડતા હતા. વળી ઔદ્યોગિક પરિવર્તનને લીધે ઘણું જુના કારીગરો બેકાર થઈ ગયા. તેઓએ દેશના જુદા જુદા ભાગમાં તેફાને કર્યો. નૉટિંગહામના વણકર-લડાઈ (Luddites) એ કરેલું તફાન ખાસ જાણીતું છે. પણ ઈગ્લેંડને આંતર ઈતિહાસ આ વર્ષોમાં એટલો બધો આર્ષક નથી. લિવપૂલના કારભાર દરમ્યાન નેપલિઅનની સત્તાને નાશ થશે અને વિનાના કરાર થયા. કોઈ પણ બ્રિટિશ મંત્રિમંડળ સમક્ષ એવા મહત્ત્વના સવાલ નહિ આવ્યા હોય.
સ્પેઇન ને પિોટેગલમાં નેપોલિઅનની હાર (The Peninsular War), ઈ. સ. ૧૮૦૮–૧૪-ઇ. સ. ૧૮૦૭-૮માં નેપોલિઅને
પેઈન સાથે એવો કરાર કર્યો કે પોર્ટુગલ દેશને ને તેનાં સસ્થાનોને બંને રાજ્યોએ પરસ્પર વહેંચી લેવાં અને ઈંગ્લંડના વેપારને નાશ કરવો. આ મુદ્દાથી તેણે પેઈનમાં અને પોર્ટુગલમાં પિતાનાં લશ્કરે મોકલ્યાં. સ્પેઇનને રાજા ચેથા ચાર્લ્સ ને તેને પુત્ર ફર્ડિનાન્ડ અંદર અંદર લડી પડ્યા તેથી
૨૧