________________
૩૧૮
મરી ગયો. નવા મંત્રિમંડળે ગુલામી બંધ કરી. પણ રેમન કૅથૉલિકોને લશ્કરમાં દાખલ કરવાની સામે રાજાએ તેમની પાસે વચન માગ્યું તે તેઓએ ન આપ્યું, તેથી તેમના કારભારને અંત આવ્ય, માર્ચ, ઈ. સ. ૧૮૦૭.
ફોકસ, ઈ. સ. ૧૭૪૮–૧૮૧૬–ફસ ચૈધમના હરીફ લો - હૉલંડને પુત્ર થતા હતા. તે નાનપણમાં ટોરિ હતો પણ ઇ. સ. ૧૭૭૪ની સાલથી તે વિહગ પક્ષમાં ભળી ગયો હતો. માત્ર બે વખત, ઇ. સ.કે ૧૭૮૩માં ને ઈ. સ. ૧૮૦૬માં, તે મંત્રિમંડળમાં આવી શક્યો હતો, કારણ કે રાજાને તે જરા પણ ગમત નહિ; તે પણ મરણ સુધી તેણે પિતાના વ્હિગ સિદ્ધાંતોને છોડી દીધા નહિ. હિંદ, અમેરિકા, આયર્લડ, યુરોપ, જવાબદાર રાજ્યતંત્ર, ગુલામીને વેપાર, પાર્લમેંટને સુધારે, છાપાંએની સ્વતંત્રતા, અને સ્વરાજ્ય, એ બધી બાબતોમાં ફેંકસ ઉદાર ને ઓગણીસમી સદીના લિબરલ પક્ષના વિચારો ધરાવતે. ફેંસનું ખાનગી જીવન ઘણું ખરાબ હતું. તે ઉડાઉ, જુગારી, દારૂડીઓ અને લંપટ હતું. પણ તે સાહિત્યને ને કળાને ઘણો શોખીન હતા. બધાને તેની મિત્રતા કરવી ગમતી. તે મટે વક્તા હતો. ઓગણીસમી સદીના લિબરલ પક્ષને તે આદિ પુરુષ કહેવાય છે.
અંગત ખટપટે, ઈ. સ. ૧૮૦૭-૩૦–પિટના ને ફેંકસના ટોર ને વિહગ પક્ષે વીંખાઈ ગયા. ઇ. સ. ૧૮૩૦ સુધી હવે હિંગ ને ટેરિઓ અથવા પિટના ને ફૉસના પક્ષકારો ઓછાવત્તા પ્રમાણમાં ભેગા થઈ કારભાર કરવા લાગ્યા, અને તેથી રાજ્યતંત્રમાં ખટપટ, સ્વાર્થ, ને લુચ્ચાઈને ઘણે અવકાશ મળ્યો. આ મુદતમાં કેસ અને કેનિંગ મુખ્ય પુરુષો તરીકે આગળ આવ્યા. | નેપોલિઅન અને યુરેપ –યુરોપમાં નેપોલિઅનની સત્તા તે વધતી જતી હતી. તેને એક ભાઈ હૉલંડને રાજા થયે; બીજો ભાઈ ઈટલિને રાજા થયા. તેણે પ્રશિઆને જેના (Jena) અને ઑસ્ટરલિડ્ઝનાં યુદ્ધોમાં સખ્ત હાર આપી. જર્મનિમાં તેણે North German Confederation-સંયુક્ત સંસ્થાનું નવું રાજ્યમંડળ ઉભું કર્યું અને ઑસ્ટ્રિઆના ક્રાંસિસને Holy Roman Empireનું પ્રમુખપદ છેડી