________________
૩૧૭
લડાઈ કરવાને તેના વિચાર પણ ટારિ પક્ષ સૂચવે છે. એ જ પ્રમાણે ભવિષ્યમાં ડિઝરાઈ લિએ તુર્કીના પક્ષ લીધા હતા. પિટે ઉભું કરેલું Sinking fund–અનામત રકમ પાછળથી દેશને ઉલટું ભારરૂપ થઈ પડયું. પિટે હાઉસ ઑફ્ લૉર્ડ્ઝમાં ૧૪૦ જેટલા નવા માણસાની ભરતી કરી. પરિણામે તે સભાસદો હંમેશાં તેની સાથે રહેતા. પણ ભવિષ્યમાં અમીરો ટારિ પક્ષના પક્ષપાતી થઈ રહ્યા. આટલી મોટી ભરતી કાઈ પણ પ્રધાને કરી નથી. જે લોકો દેશના આર્થિક જીવનમાં આગળ આવ્યા, જે લોકોએ પેાતાના પક્ષને અનુમાદન આપ્યું, જે જિંગાની કે ફૅાસની સામે થયા, તેમાંના ઘણાખરાને પિટે અમીરી આપી દીધી.
ક્રાંસની સાથે મસલત કરવામાં અથવા તે મિત્રરાજ્યો સાથે કોલકરારા કરવામાં પણ પિટ ભવિષ્ય ઉપર અથવા તે ક્રાંસની રાજ્યક્રાંતિનાં નવાં સૂત્રેા ઉપર ખરી નજર કરી શક્યા નહિ. તે જ્યારે ઇ. સ. ૧૮૦૪માં મુખ્ય પદે આવ્યા ત્યારે કાંઈક કાંઈક તે મૂત્રાનું ખરૂં હાર્દ સમજી શક્યા, આ બાબતમાં řાસ પિટથી ચડી જતા. છતાં આપણે એટલું યાદ રાખવું જોઈએ કે ઇ. સ. ૧૮૦૬ સુધીમાં ક્રાંસ દેશ સિવાય યુરોપમાં પિટના જેવા મુત્સદ્દી આગળ આવ્યા નહાતા, તે તેની કેટલીએક નિષ્ફળતાએ તે યુરોપનાં સડેલાં રાજ્યતંત્રાની નિષ્ફળતા કહી શકાય. ચૅધમ, પીલ, લૅંગ્સ્ટન વગેરે સાથે તેની તુલના થઈ શકશે નહિ, છતાં ઈંગ્લેંડના મહાન પુરુષોમાં તે ચેાસ લેખાશે.
ગ્રેવિલ ને પાર્ટલેંડ, ઇ. સ. ૧૮૦૬–૭. ફૅાકસનું મરણ.-પિટના મરણ પછી ત્રીજા જ્યારેં ગ્રેનવિલ ને પોર્ટલેંડને કારભારીઓ કર્યો. ફ્રાસ પણ આ મંત્રિમંડળમાં પરદેશ ખાતાના પ્રધાન બન્યા. આ કારભાર Ministry of All the Talents કહેવાય છે. ફ્રાંસે નેપોલિઅન સાથે સુલેહ કરવા નિષ્ફળ પ્રયત્નો કર્યાં. તે પાતે ઇ. સ. ૧૯૦૬ના સપ્ટેંબરમાં
*મારમિઅનની પ્રસ્તાવનામાં સ્કાટ પિટનાં કેવાં ચશેાગાન ગાય છે !
Now is the stately column broke;
The beacon-light is quenched in smoke, The trumpet's silver sound is still,
The Warder silent on the hill.