________________
૩૧૫
અને ઇટલિમાં મોટા મુલકો કાંસને અને કાંસના જર્મન મિત્રને આપવા પડ્યા. પ્રશિઆ આ વિગ્રહથી અગલ રહ્યું હતું તેટલું યાદ રાખવાની જરૂર છે.
નેપલિઅનની આવી અદ્વિતીય ફતેહેની જાણ થતાં પિટ ભગ્નાશ થઈ ગયે. ટ્રફાલગારના વિજયથી પણ તેને સંતોષ મળે નહિ. ઈ. સ. ૧૮૦૬ના જાન્યુઆરિ માસની ૨૩મી તારીખે તે મરી ગયો. મરણ સાથે જ તેને કારભાર પણ બધો વીખરાઈ ગયો.
હિંદુસ્તાન, ઈ. સ. ૧૭૯૦-૧૮૦૫–આ અરસામાં વેલેસ્લીએ હિંદુસ્તાનમાં અંગ્રેજ સત્તાને સાર્વભૌમ કરી, મરાઠાઓને હરાવ્યા, અયોધ્યાના નવાબ પાસેથી ગેરખપુર ને રોહિલખંડ પડાવ્યા, સુરત, તાંજોર, ને કર્ણાટક બ્રિટિશ હિંદમાં જોડી દીધાં, હિંદી મહાસાગરમાં ફેંચ ટાપુઓને હાથ કર્યા અને ટિપુને મારી મહેસુરને રક્ષિત રાજ્ય બનાવ્યું.
પિટના ઉપર કેટલાએક વિચારે-ઈંગ્લેંડ અને નેપલિઅન વચ્ચેના મહાસંગ્રામને આપણે વર્ણવીએ તેના અગાઉ નાના પિટના બંને કારભાર ઉપર અને તેની કારકીર્દી ઉપર કેટલીએક અગત્યની સમાલોચના આપવાની અહિં ખાસ જરૂર છે.
કેટલાએક લેખકે, દાખલા તરીકે મેકોલે, એમ કહે છે કે ઈ. સ. ૧૭૮૪થી તે ઈ. સ. ૧૭૮૩ સુધી પિટ હિગ રહ્યો; પણ ઇ. સ. ૧૭૮૩થી એટલે કાંસ સામે લડાઈ જાહેર કર્યા પછી, તે નખથી શિખ સુધી ટેરિ થઈ ગયું. આ માન્યતા ભૂલભરેલી છે. પહેલેથી પિટ નવા જમાનાને રિ હતા. તેને બાપ ચૂધમ પણ એ જ હતું. બૉલિંગ ૧૮૦૫માં આ વચનો બેલવામાં આવ્યાં; ઈ. સ. ૧૮૧પમાં નેપોલિઅન કેદ થયે ને વિએનાની સુલેહ ઉપર સહીઓ થઈ; પિટની વાણી ખરી પડી. નેપોલિઅન કહેતા કે War is an affair of a man, not of men. એંધમ, પિટ, નેપોલિઅન પતે, ને ગયા મહાયુદ્ધમાં લઈડ જ્યોર્જ, વિલ્સન, હિંદનબર્ગ, એ બધાના અનુભવ પણ એવા જ હતા. જ્યાં ખરી આગેવાની નથી ત્યાં ફતેહ પણ નથી.
પિટ મરતાં અગાઉ “My country ! How I leave my country!” એ શબ્દ બોલ્યો હતો એમ કેટલાએક કહે છે.