SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ક્રાંસના સમ્રાટ્ (Emperor) જાહેર થયા. થાડા વખત પછી તે ઇલિનો રાજા થયા; પિટે પણ સ્વિડન, રશિઆ અને ઑસ્ટ્રિ સાથે મૈત્રી કરી, સપ્ટેંબર, ૧૮૦પ. નેપાલિઅને ઈંગ્લંડ ઉપર સવારી કરવા એક ચુનંદું લશ્કર તૈયાર કર્યું; પણ નેલ્સનની બાહેાશીથી ખેંચા દરિયાઈ સત્તા ઈંગ્લેંડના હાથમાંથી લઈ શક્યા નહિ, તેથી એ પ્રયાસ ફળીભૂત થયો નહિ. ઉલટું, ઇ. સ. ૧૮૦૫ના અકટાખરની ૨iમી તારીખે નેલ્સને ટ્રફાલગર પાસે ફ્રેંચાને એક સખ્ત દરિયાઈ ફટકો લગાવ્યેા. નેલ્સને પેાતાની નૌકા (Victory) 64 England expects that every man will do his duty એ આદેશ મૂક્યા હતા. દુશ્મને સાથે સામસામી ઝપાઝપીમાં શત્રુ પક્ષમાંથી એક નાવિકે નેલ્સનનેા અમલદારી પોશાક જોઈ તેના ઉપર અસ્ત્ર સાધ્યું અને તે થોડા વખત પછી મરી ગયેા; પણ મરતાં અગાઉ શત્રુઓના નૌકાબળને સદંતર નાશ થયા છે એટલું તે જાણી શક્યા. ક્રાંસ અને સ્પેઇનના એકત્રિત નૌકાબળને આવી રીતે ઈંગ્લંડે તોડી નાખ્યું.* દરિયાઈ બળમાં ક્રાંસની જેવી જબરદસ્ત હાર થઈ, તેવી જ હાર જમીન ઉપર મિત્રરાજ્યાની થઈ. ટ્રકાલગરના યુદ્ઘને આગલે જ દિવસે ઑસ્ટ્રિનો જનરલ ઉમા (UIm) પાસે ૩૦,૦૦૦ માણુસાના લશ્કર તે ૬૦ તાપે સાથે તેપાલિઅનને શરણ થયા. ફ્રેંચા વિએનામાં દાખલા થયા. ડિસેંબરની ખીજી તારીખે નેપોલિઅનેઑસ્ટ્રિ રશિઆનાં લશ્કરાને ઑસ્ટરલિટ્ઝ ( Austerlitz ) પાસે સંખ્ત હાર આપી. રશિઆ હવે વિગ્રહમાંથી ખસી ગયું. ઑસ્ટ્રિયને જર્મનિમાં તે *નેપાલિઅન વારંવાર સૂચવતા કે ત્રણ દિવસ અથવા ફક્ત ચાવીસ કલાક માટે જ જે બ્રિટિશ ચેનલમાંથી અંગ્રેજોને કાઢવામાં આવે તે તે ખુશીથી ઈંગ્લેંડ ઉપર સવારી કરી શકે. જે પ્રતિભાથી નેલ્સને આ ભગીરથી કામ કર્યું તે પ્રતિભા Nelson touch કહેવાય છે. *પિટને જ્યારે આ હકીકતની ખબર પડી ત્યારે તે ખાયેા, “Roll up that map (of Europe); i will not be wanted these ten years !”
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy