________________
૩૧૩
તેના માણસે સ્થાનિક વસ્તુસ્થિતિને અભ્યાસ કરવા નીકળી પડ્યા; એ બધું ઈંગ્લંડને ભારે પડવા લાગ્યું. ઈંગ્લંડે માલ્ટાના ટાપુના ને હિંદમાં આવેલાં પાંચ ફ્રેંચ થાણાંને કબજો છેોડી દેવા ના પાડી. પાછે વિગ્રહ શરૂ થયા, મે, ઇ. સ. ૧૮૦૩.*
પિટના બીજો કારભાર, ઇ. સ. ૧૮૦૪-૦૬,—તેપેલિઅન જેવા પ્રતિભાશાળી પુરુષ સામે એકલા હાથે લડાઈ કરવી તે ધણું વિકટ કામ હતું. ડેંગ્ટનના કારભાર પિટને બરાબર ચતા નહાતા. તેના મનમાં એમ આવ્યું આવા કસોટીના સમયમાં ઈંગ્લેંડના બધા પક્ષે મળી જવું જોઈ એ; તેથી તેણે રાજાને જણાવી દીધું કે કારભારમાં ફેરફાર કરવાની જરૂર છે. પાર્લમેંટમાં પણ તેણે કારભાર ઉપર ટીકા કરવા માંડી. પિટના વિચાર એવા હતા કે જો રાજા માને તે! મંત્રિમંડળમાં ક્ૉકસને પણ જગ્યા આપવી. પણ જ્યાર્જને ફ્રૉસ જરા પણ ગમતા નહિ. છેવટે ડંગ્ઝને જ્યારે રાજીનામું આપ્યું ત્યારે પિટ ફરીથી મુખ્ય પ્રધાન થયા, મે, ઇ. સ. ૧૮૦૪. પણ આ ખીજા કારભાર દરમ્યાન તેની તખીઅત ધણી નરમ રહેતી.† વળી તેપાલિઅનની સત્તા પૂર્ણ કળાએ પહેાંચી. પિટ માત્ર થાડા વખત માટે જ સત્તા ઉપર રહી શકયા. આ બીજા કારભાર દરમ્યાન પટના મિત્ર ડંડાસ અથવા અર્લ મેવિલ ઉપર જાહેર નાણું ઉચાપત કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યા; પણ પાર્લમેંટમાં કામ ચાલતાં તે નિર્દોષ .
ફાલગર, ઉલ્મ, ઑસ્ટરલિટ્ઝ; પિટનું મરણ, ઇ. સ.V ૧૮૦૫-૦૬.—જે દિવસે પિટ મુખ્ય પ્રધાન થયા તે જ દિવસે નેપેલિઅન
* લડાઈ જાહેર થયા અગાઉ અંગ્રેજ વકીલ ને ખેાનાપાર્ટ વચ્ચે જે મુલાકાતા થએલી તે વાંચવા જેવી છે: Browning, England and Napoleon, P. 114.
†Once more doth Pitt deem the land crying loud to him-: Frail though and spent, and an hungered for restfulness, Once more responds he, dead fervours to energize, Aims to concentre, slack efforts bind.
Thomas Hardy, The Dynasts, Act I, Sc. 3.