________________
૩૦૯
જોઈતા હતા. રામન કૅથૉલિકાને રાજ્યતંત્રમાં દાખલ કરવા, પાર્લમેંટના અંધારણને પ્રજાની અનુમતિરૂપ બનાવવું, મ્હેસુલની પદ્ધતિમાં એકદમ ફેરફાર કરી નાખવા, ઈંગ્લેંડના નીમેલા અમલદારોની સત્તાને તેાડી પાડવી, તે દરેક બાબતને આઈરિશ પાર્લમેંટના મત મુજબ નિકાલ કરવા, આટલાં વાનાં આયર્લૅડના કેટલાક પ્રોટેસ્ટંટા ને તમામ રોમન કૅથલિકા માગતા હતા. ઇ. સ. ૧૭૯૩માં પિટના દાણુથી કૅથાલિકાને મત આપવાની તે બીજી છૂટ તેા મળી હતી, પણ તેમના વૂલ્ફ ટેન (Wolfe Tone ), એમેટ (Emmet) વગેરે આગેવાના દુશ્મને સાથે ખાનગી મસલત ચલાવવા લાગ્યા. આખા દેશમાં કૅથૉલિકાએ સ્વયંસેવક (Volunteers)ની મંડળીએ ઉભી કરી. પિટે પહેલાં આયર્લૅડના માનીતા અમલદાર ફિટ્ઝવિલિયમને વાઈસરાય તરીકે મોકલ્યા, પણ પાછળથી મતભેદ થતાં તેને પાછે ખેલાવી લીધા, ઇ. સ. ૧૭૯૬. આયર્લૅડના લોકોને ખળભળાટ આ કારણથી ઘણા વધી પડયા. હવે તેમની બધી આશાએ ભાંગી પડી. તેઓ એમ માનવા લાગ્યા કે ઈંગ્લંડ તરફથી તેમને કંઈ મળશે નહિ. રાજા જ્યૉર્જ તે જિંગા પણ કૅથાલિકાને રાજ્યતંત્રમાં દાખલ કરવાની વિરુદ્ધ હતા. પાટેસ્ટંટાએ ઈંગ્લેંડના પક્ષ લીધો ને (Orangemen) ઑરેંજમેન નામનાં મંડળેા ઉભાં કર્યાં, તેમની વચ્ચે તે (United Irishmen) કૅથૉલિકા વચ્ચે મારામારી થવા લાગી. ફ્રાંસને તે આવી તક જોઇતી જ હતી. ત્યાંની સરકારે આયર્લેંડના લેાકેાને મદદ કરવાનું વચન સ્રાપ્યું ને કેટલુંક લશ્કર પણ માકહ્યું. બ્રિટિશ મંત્રિમંડળની કરમા એક શ સરકારે અલ્સ્ટરના બળવાને ધણી સપ્તાઈથી દાખી દીધો, ઇ.સ. ૨૯૭. બીજાં પરગણામાં પણ આઇરિશ અમલદારાએ એવાજ સમ્ર તે જંગલી ઉપાયેા લાગુ કર્યાં. એથી લોકેા વધારે ઉશ્કેરાયા, તે લીનસ્ટરના પરગણામાં મેટું ખંડ થયું. આઈરિશ સરકારે તે ખંડને દબાવી દેવા ન વર્ણવી શકાય તેવા જુલમી ઉપાયા લીધા. લૉર્ડ લેખકે ખંડખારાને વિનિગર હિલ (Venegar Hill) પાસે તે વેકસફોર્ડના કિલ્લા પાસે હરાવ્યા, મે, ઇ. સ. ૧૭૯૮. ક્રાંસથી જનરલ હુબ નાના લશ્કર સાથે દાખલ થયા, પણ લેઇકે તે કૉર્નવૉલિસે તેને હરાખ્યું. આયર્લેંડ શાંત થયું પણ આઇરિશ મળવાથી એક બાબત પિટના મગજમાં