SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ એ પિકાર કઈને કાને પડતે નહિ; છતાં સ્વતંત્રતાને માટે તેમની લડત કાંઈ ઓછી આશાજનક ને પ્રેરક નહતી. ખરે ટરિવાદ મરી ગયે; પણ ખરે હિમવાદ તે તેથી નવો અવતાર પાક વિગ્રહથી ઈગ્લેંડનું રાષ્ટ્રીય દેવું ઘણું વધી પડ્યું. લોકો ઉપર કરને બેજે પણ વધી ગયો. ઘણા પૈસાદાર વેપારીઓ નાદાર થઈ ગયા. ઈગ્લંડની બૅકે રોકડ નાણું આપવું બંધ કર્યું. કાગળીઆનું ચલણ વધી પડ્યું. મેંઘવારી ઘણી પીડાકારી થઈ પડી. સાથે સાથે ખેતી નિષ્ફળ થતાં લેકની હાડમારી પણ વધી. પિટે લેક પાસેથી વ્યાજે નાણું લઈ વિગ્રહ ચલાવ્યું. તેણે કેટલાએક નવા કરો દાખલ કર્યા, જેમકે આયાત વેરે, વારસા ઉપરનો વેરે, સ્ટેમ્પ વેરે, વગેરે. ઈંગ્લંડના લાખે પડે મિત્રરાજ્યનાં લશ્કરને નીભાવતા. ઇ. સ. ૧૮૦ ૦માં ઝારે અનાજના નિકાસની બંધી કરી એટલે ઈગ્લેંડને ખોરાક પૂરતી જણસો પણ પૂરતા પ્રમાણમાં મળવી મુશ્કેલ થઈ પડી. આયર્લંડ ને ઇંગ્લંડ, ઈ. સ. ૧૭૦૩–૧૮૦૦ફ્રેંચ રાજ્યક્રાંતિની અસર આયર્લંડમાં ન થાય એ કદી બને જ નહિ. પિટના કારભારની શરૂઆતમાં થએલા કાયદાએથી આયર્લંડમાં ખેતી, હુન્નરઉદ્યોગ, અને વેપારને ઉત્તેજન મળ્યું હતું. પણ ત્યાંના લોકોને શાસનપદ્ધતિમાં મેટા ફેરફારો જટેરિ પક્ષને ઈ. સ. ૧૭૯૨-૧૮૩૦ને કારભાર નીચેના શબ્દોમાં વર્ણવી શકાય: Unblest by Virtue, Government a league Becomes, a circling junto of the great To rule by law; Religion mild, a yoke To tame the stooping soul, a trick of state To mask their rapine, and to share their prey. Thomson's Liberty. + The question of peace or war is not in itself so formidable as that of the scarcity with which it is combined. પિટના લખાણમાંથી
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy