________________
૩૦૫
૧૭૯૯..
ઘેરા ઉઠાવી લીધા, ને તે પાછે સ્વદેશ ગયા, મે, ઇ. સ. હિંદુસ્તાનમાં આ અરસામાં અંગ્રેજોએ ટિપુ સુલતાનને ત્રીજા ને ચોથા વિગ્રહેામાં હરાવ્યા. છેલ્લા (ચોથા ) વિગ્રહમાં તે માર્યા ગયા ને ડૈસુર અંગ્રેજોનું રક્ષિત રાજ્ય બન્યું. આ પ્રમાણે ક્રાંસને એશિઆમાં હાર મળી. સર રાલ્ફ એબરક્રોઁબિએ ઍલેકઝાંડ્રિમ પાસે ફ્રેંચાને હરાવ્યા એટલે ફ્રેંચા ઇજિપ્ત પણ ખાલી કરી ગયા, એપ્રિલ-સપ્ટેંબર, ઇ. સ. ૧૮૦૧.
મિત્ર રાજ્યા ફરી ફ્રાંસ સામે, ઇ. સ. ૧૭૯૯-૧૮૦૨. નેપોલિઅન જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં બધે તેણે જુનાં અને સડેલાં રાજ્યતંત્રાને ઉડાડી મૂક્યાં, તેમને બદલે નવાં રાજ્યતંત્ર તે નવાં રાજ્યા ઉભાં કર્યાં, ને ત્યાં ફ્રાંસના જેવી પ્રજાસત્તા ગાઢવી. હાલંડમાં ટેવિઅન રિપબ્લિક, સ્વિટ્ઝલૅંડમાં હેક્વેટિક (Helvetic Republic) રિપબ્લિક, જિનેઆમાં લિગુરિઅન (Ligurian) રિપબ્લિક, ને રામમાં રામન રિપબ્લિક હવે ઉભાં થયાં. પ્રશિઆ પાસેથી તે ઑસ્ટ્રિ પાસેથી ધણા મુલક નેપાલિઅને પડાબ્યા તે સિસિલિમાં તે નેલ્સમાં Parthenopean–પાથૅનેપિઅન રિપબ્લિક ઉભું કર્યું. નવાં રાજ્યોમાં જુના રાજ્યતંત્રના પક્ષપાતીએ ધણી મોટી સંખ્યામાં હતા. નેપોલિઅને માલ્ટાના ટાપુ કબજે કર્યાં તેથી રશિઆના ઝાર પૉલ ધણા ક્રોધે ભરાયા. તુર્કીના સુલતાન નેપાલિઅનની ઇજિપ્તની ને સિરિઆની હીલચાલોથી તેની સામે થયા. ઈંગ્લંડે આ બધાં રાજ્યોને નવી આશાએ આપી. ઈંગ્લંડે ફ્રાંસને દરિયા ઉપર હરાવ્યું હતું તે વાત નેપોલિઅનના શત્રુઓની નજર બહાર તે કદી જાય જ નહિ. એ કારણેાથી ફરીથી ઈંગ્લંડે ક્રાંસ સામે પ્રપંચ રચ્યા અને રશિ, ઑસ્ટ્રિ તે નેપલ્સ ક્રાંસ સામે લડાઈ કરવા તૈયાર થયાં, નવેંબર, ૧૭૯૮–જાન્યુઆરિ, ૧૭૯૯. વેરિઆ વગેરે તેમની સાથે ભળ્યાં.
શરૂઆતમાં તે મિત્રરાજ્ગ્યાએ ૢચાને હરાવ્યા. પણ તેમનામાં બીલકુલ સંપ નહાતા ને દરેક રાજ્ય પોતાના સ્વાર્થ પ્રમાણે વર્તતું હતું, તેથી ટૂંક મુદ્દતમાં જ ઝાર પૉલ તટસ્થ થઈ ગયા. નેપાલિઅન પોતે સિરિઆ છેડી ઈ ફ્રાંસ ગયા, કારણ કે મિત્રરાજ્યોની તેહથી ફ્રાંસની સ્થિતિ ધણી જ કફેાડી થઈ ગઈ હતી. ઇ. સ. ૧૭૯૯ની આખરમાં તેણે ફ્રાંસના નખળા
ર.