________________
૩૦૪
પાસે હરાવ્યા તે ઈંગ્લેંડ અને આયર્લેંડને શત્રુઓની સવારીથી બચાવી લીધાં. આ અરસામાં પિ સુલેહ માટે તનતોડ મહેનત કરતા હતા પણ તેમાં તે કાવ્યો નહિ. ઈંગ્લંડ હવે ક્રાંસ સામે માત્ર એકલુંજ યુદ્ધ કરતું હતું. નેપોલિઅન દરિયા ઉપર અથવા ખુદ ઇંગ્લેંડ કે આયર્લૅડ ઉપર સવારી મોકલી અંગ્રેજોને હંફાવી શકયા નહાતા; તેથી હવે તેણે જુદો રસ્તો લીધો. તાલિન ને અંગ્રેજોનું એશિઇ સામ્રાજ્ય, ઇ. સ ૧૯૯૮.—યુરોપમાં ઈંગ્લંડ હજુ શરણ થયું નહતું; પણ ઈંગ્લેંડના દરિયાપારના વેપારને અને ઈજીપ્તને
કબજે કરી, હિંદુસ્તાનમાં તેના દુશ્મનને મદદ મોકલી ત્યાં તેનું સામ્રાજ્ય ડૂબાવવાના હેતુથી, તે કાંસને તે દિશામાં સાર્વભોમ બનાવવા તેપાલિઅને હવે નિર્ણય કર્યો, કારણ કે આ સમયે આખા યુરોપમાં માત્ર ક્રાંસની હાક ખેલતી હતી. આ હેતુ પાર પાડવા એનાપાર્ટ નાઈલ નદીના મુખ આગળતે તમામ ઈજીપ્ત સર કર્યાં, જુલાઈ, ૧૭૯૮. અંગ્રેજોને આ બાબ
દેશ
મ.
તુની ખબર પડતાં નેલ્સન
નેપેલિઅન
ભૂમધ્ય સમુદ્રમાં દાખલ થયા તે અખુકિર (Abouki1) ના અખાત પાસે ફ્રેંચ નોકાઓને જોતાં તેણે તેમના ઉપર હલ્લો કર્યો. ફ્રેચા હારી ગયા, ઑગસ્ટ, ઇ. સ. ૧૭૯૮. નેપોલિઅને હવે ઇજિપ્ત ખાલી કર્યું ને આગળ જઈ તેણે સિરિઆ જીત્યું, પણ એકરનું અંદર જ્યાંસુધી તેના હાથમાં ન આવે ત્યાંસુધી તેનાથી કરશું બની શકે એમ નહોતું. આ વખતે સર સિટ્ની સ્મિથ નામના અંગ્રેજ નાવિક સરદારે એકરને બહાદુરીથી બચાવ કર્યાં. નેપોલિઅને