________________
૩૦૩
હોત તે પૅરિસ પડત ને લડાઈને અંત તુરત જ આવત. કાંસની અંદર લોકોએ નવા તંત્ર વિરુદ્ધ બંડ ઉઠાવ્યું હતું, ખુદ રાજ્યતંત્રમાં પણ અનેક ફેરફાર થયા કરતા હતા, અને દેશમાં ખાધાખોરાકીની પણ મુશ્કેલીઓ હતી. પણ મિત્રરાજ્યમાં કુસંપ હતો. ફાંસને તેને લાભ મળે. કાર્ને (Carnot) એ ફાંસમાં લશ્કરે ઉભાં કર્યો ને તેમને કેળવ્યાં. છેચોને વીર સ્વભાવ કેળવાય.* પરિણામે ફેંચે શત્રુઓને હઠાવી શક્યાં. દેશમાં બંડખોરો દબાઈ ગયા. માત્ર ફાંસને કેટલેક દરિયાપારનો મુલક ને વેપાર ઈંગ્લંડના હાથમાં જઈ શક્યા. હોલંડ કાંસને શરણ થયું ને Batavian Republic તરીકે નવેસર યુરોપમાં આગળ આવ્યું, મે, ઈ. સ. ૧૭૮૪. નેપોલિઅન બહાર આવ્યું, પેઈન, ટસ્કનિ, પ્રશિઆ, સાર્ડિનિઆ વગેરે વિગ્રહમાંથી ખસી ગયાં, ઇ. સ. ૧૭૮૫. હૉલંડ કાંસ સાથે રહી લડતું હતું તેથી ઇંગ્લડે તેના દરિયાપારના મુલકો જીતી લીધા, જેમકે મલાક્કા, લંકા, કેપ ઑવ્ ગુડ હોપ, વગેરે, ઇ. સ. ૧૭૮૫-૮૬. પણ નેપોલિઅને ઑસ્ટ્રિઆને ઈટલિમાંથી કાઢી મૂક્યું ને તે વિએના સુધી ચાલ્યા ગયે, તેથી તેની સરકારે ને પગલે પણ ફ્રેંચ સાથે સુલેહ કરી, ઈ. સ. ૧૭૯૭. દરમ્યાન જર્વિસ (Jervis) સેઇન્ટ વિન્સેન્ટ ભૂ શિર આગળ પેઈનનાં નૌકાસૈન્યને હાર આપી. નેલ્સન આ નૌકાયુદ્ધમાં હાજર હતા. હવે ઇંગ્લેંડ એકલું થઈ ગયું હતું, તેથી નેપોલિઅને ખુદ ઈંગ્લંડ ઉપર સવારી મોકલવાનો નિર્ણય કર્યો. ઈગ્લેંડના નાવિકેની વ્યાજબી ફરિયાદ ઉપર દુર્લક્ષ આપવામાં આવ્યું તેથી તેઓએ સ્પિડ(Spithead) મુકામે ને બીજે સ્થળે બંડ કર્યું, એપ્રિલ-મે, ઈ. સ. ૧૭૮૭; ત્યારે જ ઈગ્લેંડની સરકારે તેમની વ્યાજબી માગણીઓને સ્વીકારી. બડખેરે મટી હવે તેઓ વફાદાર નાવિક થઈ ગયા અને જ્યારે ડચ લકોએ ઈગ્લડ ઉપર નૌકાસૈન્ય કહ્યું ત્યારે તેઓએ તેમને કંપડાઉન
#d sisal-Each of us has something to give. Let each be found at his post, let the young men fight; let the old men transport ammunition; let the women make tents, sew uniforms, or nurse the wounded; even the very children can make lint or fold a bandage.