________________
૩૦૧.
હેતુ કાંસના મુલકો તાબે કરવાનો ને તેની સત્તા નબળી કરવાનો હતો. ફ્રેંચ લોકોએ આ બે રાજાઓના યુદ્ધ માટેના નિમંત્રણને એવો જ જવાબ વાળ્ય. જેમ તેઓએ નિરાશ ને દેશપાર ફેંચ લેકોને ને રાજારાણીને પક્ષ કરી ક્રાંસમાં જુનું રાજ્યશાસન ફરી સ્થાપવાને પિતાનો હેતુ બહાર પાડ્યો હતો, તેમ કાંસના કારભારીઓએ પણ હવે તેમના સામે લડાઈ જાહેર કરી અને ઉપરાંત બધી પછાત પ્રજાઓને પિતાના જેવું મહાજનસત્તાક રાજ્ય સ્થાપવાનું નિમંત્રણ ને તે માટે મદદનું કહેણ પણ સાથેજ મોકલ્યું. આ પરિસ્થિતિમાં ઈંગ્લડ શું કરશે એ હવે બધાં રાજ્ય વિચારવા લાગ્યાં. ઈંગ્લંડમાં ઘણી સંસ્થાઓ ફાંસના જેકોબાઈટો સાથે પત્રવ્યવહાર ચલાવતી હતી, જો કે તે પત્રોમાં કોઈ જાતની રાજ્યની ઉથલપાથલ સંબંધી જરા પણ ઉલ્લેખ નહોતો. પણ કેટલીક સંસ્થાઓ સરકારને ભારે પડે તેવી હીલચાલ કરતી હતી. એપ્રિલમાં ઑસ્ટિઆના લશ્કરે નેધલંડ્ઝમાંથી ફ્રેને કાઢી મૂક્યા પ્રશિઆનાં ને ઑસ્ટ્રિઆનાં લશ્કરે ફાંસમાં દાખલ થયાં; પૅરિસ પણ પડશે એમ ધાસ્તી લાગવા માંડી: તેથી મુખ્ય ફેંચ અધિકારીઓએ સેંકડો માણસને માત્ર જરાક શક પડતાં દેશપાર ક્ય, મારી નાખ્યાં અથવા તેમની મીલક્ત જપ્ત કરી. પોતાના દેશમાં પરદેશીઓ દાખલ થયા એ વાત જાણતાં ફ્રેચેનું લડાયક ઝનુન તાજું થયું ને તેમના સરદારે શહેરીઓ ને નવા તાલીમ ન પામેલા લશ્કરની મદદથી પરદેશીઓને વાલ્મિ (Valmy) પાસે સખ્ત હરાવ્યા, સપ્ટેમ્બર, . સ. ૧૭૦૨. ફે હાઈન ને હોન નદી સુધી ચાલ્યા ગયા અને સેવૉય, નાઈસ, ને નેધલંડ્ઝ તેમના કબજામાં આવ્યાં. ઇંગ્લંડને હવે ખરો ડર લાગે. નેધલંડ્ઝ ફ્રાંસ ગળી જાય તે યુરોપમાં તેની સત્તા ચેસ વધી પડે ને ઈગ્લેંડના હિતને હાનિ પહોંચે. ફ્રેંચ સરકારે શેલ્ટ નદી ઉપરના વેપારને અંકુશથી મુક્ત કર્યો ને ઍટવર્ષ સુધી તેણે પિતાની નૌકાઓ દેડતી કરી. હૉલડે ઇંગ્લંડની મદદ માગી. ઈ. સ. ૧૭૮રના નવેંબર માસમાં ફ્રેંચ રાજારાણીને ફાંસી દેવામાં આવી. આ કમકમાટ ઉપજાવનારા ખબર ઈંગ્લડ પહોંચ્યા કે તુરત જ લેકો આવેશમાં આવી ગયા. ઈ. સ. ૧૭૮૩ ના ફેબ્રુઆરિ માસમાં લડાઈ જાહેર કરવામાં આવી. આ