________________
૧૯૭
થવાથી સ્વિડનને લાભ થયા ને રશિઆ બાલ્ટિકમાં સાર્વભૌમ થતું અટક્યું. એવી જ દરમ્યાનગીરીથી ઑસ્ટ્રિ ને તુર્કી મિત્રો બન્યાં. પણ રશિઆની રાણીએ હજુ તુર્કી સામે લડાઈ ચાલુ રાખી હતી. રશિઆ કાળા સમુદ્ર ઉપર સત્તા ભોગવે એ પિટને ગમતું નહતું. તેણે તુર્કીના પક્ષ લીધે તે ઑથેરિન સામે લડાઈ જાહેર કરવાનો ઠરાવ બહાર પાડયા; પણ લોકા વિરુદ્ધ પડતાં પિટે પેાતાના નિર્ણય ફેરવી નાખ્યા, એપ્રિલ, ઇ. સ. ૧૭૯૧૨ આ કારણોથી ત્રિપક્ષ કરાર ઘણા નબળા પડી ગયા.
પ્રકરણ ૨૬મું ફ્રાંસમાં એટી રાજ્યક્રાંતિ (The French Revolution) ફ્રાંસ સાથે મહાયુદ્ધ પિટને કારભાર (ચાલુ),
ઇ, ૧૭૯-૧૮૦૧
ફ્રાંસમાં ઉથલપાથલ ક્રાંસમાં કેટલાંક રાજકીય, સામાજિક ને આર્થક કારણેાથી અને રૂસે (Rousseau) વૉલ્ટેર (Voltaire) વગેરે ધુરંધર લેખકેાના લખાણાને લીધે ઇ. સ. ૧૭૮૯ના મે માસમાં એક મેટી રાજ્યક્રાંતિ થઈ. ઇ. સ. ૧૭૮૯ના મેની પાંચમી તારીખે વર્સાલિ મુકામે કાંસના લોકોના પ્રતિનિધિએ ઇ. સ ૧૬ ૧૪ પછી પહેલી જ વાર ભેગા થયા, તે તેઓએ પોતાના દેશને માટે વ્યવસ્થિત અને ઈંગ્લેંડના જેવું રાજ્યતંત્ર રાજા પાસે માગ્યું. પરિસમાં આ બનાવથી મોટા કોલાહલ થઈ પડયા. જુલાઈની ૧૪મી તારીખે ત્યાંની રાજધાનીમાં મવાલીઓએ રાજાની સત્તાના અનાદર કરી એસ્ટિલ (Basilie )ના કિલ્લાને તેાડી તેમાં રાખેલા બધા કેદીઓને છેાડી મૂક્યા. થોડા વખત પછી કેટલીક બંડખાર સ્ત્રીએ તે કેટલાક સિપાઈ એ વર્સાઈલ ગયાં. રાજારાણી ગભરાઈ પરિસ નાસી છૂટયાં. નૅશનલ એસેમ્બ્લીએ રાજ્યવ્યવસ્થાને હવે વર્તમાન સિદ્ધાંતો ઉપર મૂકી. પણ ક્રાંસના રાજા સેાળમા લૂઈ ઘણા નબળા રાજા હતા. તેની રાણી મેરિ ઑસ્ટ્રિના એંપરર લિપેોલ્ડની મેન થતી હતી; તે વિએનાના દરબાર સાથે ખટપટ કરવા મંડી. રાજારાણી નાસી જતાં પકડાઈ ગયાં. કાંસના આગેવાનને ભરેસા તેમના ઉપરથી ઉઠી ગયેા. રાજારાણી, કેટલાએક નાસી ગએલા ફ્રેંચ જને, અને ખીજા દેશાવરની મદદથી પ્રજાની મહત્ત્વાકાંક્ષાઓને તેાડી નાખવા કાશીશ કરે છે