________________
૨૯૬
પિટ તેનો વિરોધી હોવાથી કારભારું તે તેના હાથમાંથી તુરત જ પડાવી લેવામાં આવે ને ફૉસ મુખ્ય પદ ઉપર આવે; દરમ્યાન જે રાજા સારે થઈ જાય છે તેની સ્થિતિ પણ ઘણી કફરી થઈ પડે. ફૉસે આ વખતે કહ્યું કે પ્રિન્સ ઑવ્ વેઈલ્સ આપોઆપ જ સત્તા ઉપર આવવો જોઈએ, કારણ કે તેને જન્મસિદ્ધ હક છે. પિટે કહ્યું કે સત્તા આપવાને હક પાર્લમેંટને છે. પ્રજા પિટ તરફ હતી. છેવટે પ્રિન્સની સત્તા ઉપર કેટલાએક અંકુશો મૂકવામાં આવ્યા. પણ તે નવા અધિકાર ઉપર આવ્યો તે અગાઉ તે રાજા સાજો થઈ ગયો ને બધી તકરારોનો અંત આવ્યો, માર્ચ, ઈ. સ. ૧૭૮૯. પરિણામ માત્ર એ આવ્યું કે ફૉકસ ને તેના અન્યાયીઓ પ્રજા વર્ગમાં ઘણું અળખામણું થઈ ગયા. રોમન કૅથલિકને પાર્લમેંટમાં બેસવા સિવાય બીજી કેટલીક અગત્યની છૂટ આપવામાં આવી. ઈ. સ. ૧૭૮૧. પિટ ગુલામીનો ધંધે બંધ કરવા માગતો હતો, પણ ઠંડાસને ખાસ કરીને રાજા વિરુદ્ધ હતા તેથી તે કાંઈ કરી શક્યો નહિ. આ અરસામાં પિટે કેનેડાના બે ભાગ પાડી નાખ્યા-એક ફેચો માટે ને બીજો અંગ્રેજો માટે. ઇ. સ. ૧૭૮૩માં કાંસ સામે લડાઈ જાહેર કરવામાં આવી એટલે આંતર કારભારને વધારે સુવ્યસ્થિત કરવાની પિટની બધી હીલચાલ બંધ થઈને તેની કારકીર્દીનો પહેલો ભાગ પણ તે જ સાથે સમાપ્ત થયો.
પિટ ને યુરોપ, ઇ. સ. ૧૯૮૪–૯–અમેરિકા ને કાંસ સામેના વિગ્રહના અંત પછી ઈગ્લડ યુરોપમાં એકદમ એકલું થઈ ગયું હતું. પિટે તે સ્થિતિને સુધારી. ફ્રાંસ હૉલંડની આંતર તકરારેમાં દરમ્યાન થતું હતું તેથી પિટે ઈંગ્લેંડ, પ્રશિઆ, ને હૉલંડની વચ્ચે ત્રિપક્ષ કરાર કર્યો, ને ક્રાંસની, ફ્રાંસના મિત્ર ઑસ્ટ્રિઆના રાજા જેફની, ને રશિઆની કૅથેરિનની વધતી જતી સત્તા ઉપર અંકુશ મૂકે, ઈ. સ. ૧૭૮૮. અમેરિકામાં વાંકુવર (Vancouver) ટાપુ પાસે નકા સાઉન્ડ (Nootka Sound) ઉપર પેઈને પિતાને હક સ્થાપી દેવા પ્રયત્ન કર્યો, પણ પિટે વધે લીધે ને લડાઈની તૈયારી પણ બતાવી, એટલે પેઇને દાવો પાછો ખેંચી લીધે, કારણ કે એ વખતે ફાંસે મદદ આપી નહિ, અકબર ઈ. સ. ૧૭૮૦. ડેન્માર્ક ને રશિઆએ સ્વિડન ઉપર ચડાઈ કરી હતી તેમાં ઈગ્લેંડ દરમ્યાન