________________
૨૯૮
એવી તેમને ખાત્રી થઈ ગઈ. રાજારાણીને કેદ કરવામાં આવ્યાં. હવે આગેવાને ઝનુની થઈ ગયા. તેઓએ સેંકડા ફ્રેંચાને દેશપાર કર્યાં, સેંકડાના પ્રાણ લીધા અને હજારાની મીલકત જપ્ત કરી, સપ્ટેંબર, ઇ. સ. ૧૭૯૧. નૅશનલ એસેમ્બ્લી પછી લેજિસ્લેટિવ એસેમ્બ્લી મળી હતી તેને હવે રા આપવામાં આવી. “કન્વેન્શન” નામની ત્રીજી રાષ્ટ્રીય મહાસભા મળી. તે કન્વેન્શનમાં ઝનુની લેાકેા વિશેષ ઝનુન પર ચડ્યા. તેમણે તાજની સંસ્થાને ઉડાડી મૂકી અને મહાજનસત્તાક રાજ્ય ( Republic) સ્થાપ્યું. દરમ્યાન ઑસ્ટ્રિઞના ને પ્રશિના રાજાઓએ ક્રાંસ ઉપર ચડાઈ કરી. પહેલાં તે તેમનો વિજય થયા પણ પછી વાલ્મી પાસે ફ્રેચાએ તેમને હરાવ્યા, સપ્ટેંબર, ૧૭૯૨. આ ક્તેહથી ઝનુનીઓનું જોર વધી ગયું. તેઓએ સખ્ત કારભાર ચલાવવા માંડયા, જેને Reign of Terro” કહેવામાં આવે છે. ઇ. સ. ૧૭૯૩માં રાજારાણીને કાંસી દેવામાં આવી. આ બનાવને લીધે ઈંગ્લેંડના ને યુરોપના લોકેાના વિચારામાં મોટું પરિવર્તન થઈ ગયું.
ઈંગ્લેંડ ને ફ્રાંસ, ઇ.સ. ૧૯૮૯-૯૩, મૈત્રી? તટસ્થતા ? વિગ્રહ ? ક્રાંસમાં જ્યારે માટે વિપ્લવ થયા અને એસ્ટિલના કિલ્લાને તેડવામાં આવ્યા, ત્યારે ઈંગ્લેંડમાં ફ્ાસ જેવા ઉદાર દીલના મુત્સદ્દીએએ, વર્ડ્ઝવર્થ તે કાલરિજ જેવા કવિએએ, તે પ્રીસ્ટલી જેવા લેખકેાએ તે બનાવાને વધાવી લીધા. યુરોપમાં હવે જુદા જ વિચારા ફેલાશે એમ તેઓએ માન્યું. ઇંગ્લંડમાં મહાજનસત્તાક રાજ્ય જોઈ એ એવું માનનારા માણસા તા મૂઠીભર પણ નહિ હાય. પણ પ્રજાને મોટા ભાગ ૢચાના અત્યાચારાથી એકદમ દહેશત ખાઈ ગયા અને બર્ક જેવા અભ્યાસીએએ એટલે સુધી ભવિષ્ય ભાખ્યું કે એ વિપ્લવથી ફ્રાંસમાં જવાબદાર રાજ્યતંત્ર નહિ, પણ આપખુદ સત્તાની સ્થાપના થશે. છેવટે અર્ક સાચા પડયા. †
ફૉકસ ખાલી ઉઠયેા:—How much the greatest event it is that has happened in the world; how much the best.
બર્કના પુસ્તકમાંથી નીચેના ઉતારે તેના વિચારે ખરેખર બતાવે છે. અંગ્રેજી સાહિત્યમાં પણ એ લખાણ ઉત્તમ પ્રતિનું લેખાય છેઃ—
It is now sixteen or seventeen years since I saw the Queen of France, then the Dauphiness, at Versailles; and