________________
૨૮૬
સંસ્થાને સાથે પરસ્પર મદદ કરવાને કરાર કર્યો, ફેબ્રુઆરિ, ઈ, એ. ૧૭૭૮. પેઈન પણ લડાઈમાં સામેલ થયું, જુન, ઇ. સ. ૧૭૭૪. -તટસ્થ રાજ્યમાંથી અમેરિકા જતા માલ ઉપર ઈંગ્લેંડ પિતાના સ્વાર્થ ખાતર ચક્કસ અંકુશ રાખતું. આ અંકુશથી યુરોપનાં તમામ રાજ્ય નાખુશ થયાં.
સારાટોગ5 જુએ બૂક રિ.
બૉરસ્ટ
મેડિ
વનિ ,
ખા.
કેબિના
જોબન
રી
નહોલડે ઇંગ્લેન્ડ સામે લડાઈ જાહેર કરી. પ્રશિઆને ફેડરિક પરિસની સુલેહ પછી હંમેશાં નાખુશ રહેતો. રશિઆની મહારાણી કેથેરિન પણ ઈગ્લેંડના અંકુશને ધિક્કારતી હતી. સ્વિડનના રાજ્યક્તઓ પિતાની
એના વેપારના રક્ષણ અર્થે આ રાજવંશીઓ સાથે ભળ્યા ને તેમણે