________________
૨૮૭
ઇ. સ. ૧૭૮૦માં ઈગ્લેંડ સામે સશસ્ત્ર તટસ્થતા (Armed Neutrality) જાહેર કરી. આવી રીતે ઈંગ્લડ અમેરિકા સામે વિગ્રહ કરવા જતાં યુરોપનાં રાજ્યની પણ મિત્રતા ખોઈ બેઠું. ઉપરાંત, યુરોપની લડાયક દરમ્યાનગીરીથી ઈંગ્લંડને પિતાના બધા ખંડે ઉપરના દેશો સાચવવા પડ્યા ને વેપારનું રક્ષણ કરવું પડયું. એવી રીતે અંગ્રેજ મુશ્કેલીઓ હરેક પ્રકારે વધી પડી.
સ, પેઈન, ને ઈંગ્લેન્ડ વચ્ચે વિગ્રહ, ઇ. સ. ૧૯૭૮–૮૩– કાંસ અને પેઈન લડાઈમાં સામેલ થયાં એટલે ઈંગ્લેંડ અમેરિકા તરફ ઝાઝું લશ્કર મોકલી શક્યું નહિ. માત્ર દક્ષિણનાં સંસ્થાનો સામે જ હવે લડાઈ કરવાનું છેરણ સ્વીકારવામાં આવ્યું, કારણ કે ઉત્તરનાં સંસ્થાને સામે ફતેહથી લડી શકાય તેમ નહોતું. વળી ઈગ્લેંડને વેસ્ટ ઇન્ડીઝના ટાપુઓનું પણ રક્ષણ કરવાનું હતું. કાંસે શરૂઆતમાં સેઈન્ટ વિન્સેન્ટ, સેઇન્ટ લ્યુશિઆ, અને ડૉમિનિકાના ટાપુઓ સર કર્યા. પેઈને ત્રણ વર્ષ સુધી જિબ્રાલ્ટરને ઘેરો ઘાલ્યો ને ફલોરિડા લીધું. ભાઈનો પણ હાથથી ગયું. હિંદુસ્તાનમાં
એ હૈદરઅલીને મદદ આપી, પણ વૈરન હેસ્ટિંગ્સ કુનેહથી મરાઠાઓ સામે ને હૈદર સામે લડાઈ કરી અને કંપનિને ભારે મુશ્કેલીમાંથી બચાવી લીધી. હિંદનાં કૅચ થાણાં કંપનિઓ સર કર્યા. આફ્રિકામાં પણ લડાઈને છાંટા ઉડ્યા. વલંદા લોકોના હિંદી મહાસાગરમાં આવેલા તમામ મુલકોસુમાત્રા વગેરે અંગ્રેજોને હાથ ગયા. રેડની (Rodney) એ શત્રુઓની નૌકાઓને સેઈન્ટ વિન્સેન્ટ આગળ નસાડી, ઈ. સ. ૧૭૮૦; પણ તેમણે અંગ્રેજોના વેપારને પારાવાર નુકસાન કર્યું. ઈ. સ. ૧૭૮૧માં તેઓએ અમેરિકામાં દરિયાવાટે મોટું લશ્કર ઉતાર્યું એટલે કૉર્નવૉલિસ હારી ગયો ને લડાઈને અંત આવ્યો.
અમેરિકામાં અંગ્રેજોની હાર, ઇ. સ. ૧૭૭૮–૮૨.—કાસ, પેઈન ને હલંડ પોતાના પક્ષમાં ભળ્યાં હતાં, છતાં અંગ્રેજ નૌકાબળને લીધે સંસ્થાને તેમના તરફથી ધારેલી મદદ તે મળી શકી
ક્રશિંગ્ટન પહેલેથી જ જોઈ શકે હતું કે The navy had the casting vote in the contest.