________________
૨૯
ભૂત થયા હતા. તેણે પાર્લમેંટ ને પ્રજામત વચ્ચે એકતાની શરૂઆત કરી, ને રાજાને લોકમતને માન આપવાની ફરજ પાડી. ચૅધમે ઈંગ્લેંડના લેાકાને સામ્રાજ્યવાદી બનાવ્યા અને ક્રાંસ તથા સ્પેઈનને હરાવી ઈંગ્લેંડ માટે એક મોટું સામ્રાજ્ય તૈયાર કર્યું. ચૅધમ પાર્લમેંટના બંધારણમાં સુધારા કરવાની તરફેણમાં હતા. ઈંગ્લંડની પ્રજાનાં તડે તેના કારભારમાં અમુક અંશે દૂર થયાં. માર્કબરાનું ને વિલિયમનું કાર્ય સમાપ્તિ ઉપર આવ્યું. મહાન્ પ્રશ્નો, મહાત્ વિચારે, મહાન્ દૃષ્ટાંતા, મહારાજ્યો, મહાન્ પુરુષો, એ જ તેનાં ભાષામાં તે તેની દૃષ્ટિમાં આવ્યાં કરતાં. તેનામાં જરા પણ ક્ષુદ્રત્વ નહતું. ઇ. સ. ૧૭૬૦થી ઇ. સ. ૧૮૧૫ સુધીના ઈંગ્લેંડના ઇતિહાસમાં માત્ર ખે પ્રતિભાશાળી કારભારા થઈ ગયા પહેલા મોટા પિટને તે બીજો નાના પિટના, તે બંને કારભારાટારિ પક્ષને લાભકારક નીવડ્યા.
* Qualities greater than his courage, his passionate love of liberty, his un-shakable attachment to the cardinal tenets of the Revolution Creed-a Protestant and constitutional Crown realizing with the co-operation of a free people the union of freedom with law-appealed to their imagination and touched all that was best in the nation. Pitt shared with Cartaret x x the prerogative of moving in the high and intoxicating atmosphere of great subjects, great empires, great characters, and effulgent ideas. His genius was inspired by a profound belief in the mission and destinies of his race and country and in the categorical imperative of national and imperial duty. “I will ” implied “I can.' To a generation enervated by the selfish rivalries of the politics, and cowed by repeated failure, he preached a new Imperial gospel and in unforgettable words gave voice to the inarticulate aspirations of a people's heart.
Robertson's England under the Hanoverians, P. 140.
ל