________________
૨૯૮
તેમની સામે વાપરવા માંડ્યાં એટલે વ્હિગ લોકે તે બાબતે સામે થય પાર્લમેંટમાં લાંચરૂશવત રહેવી જોઈ એ નહિ, સભ્યો દેશના ખરા પ્રતિ નિધિએ હાવા જોઈ ઍ, સંસ્થાના ઉપર જુલમ થવા જોઈ એ નહિ, બ્રિટિશ હિંદના કારભાર સુધરવા જોઈ એ, પ્રધાના પાર્લમેંટને જવાબદાર હાવા જોઈ એ, રાજાની સત્તા આપખુદ ન હોવી જોઈ એ, પાર્લમેંટના બંધારણમાં સુધાર થવા જોઈ એ, પાર્લમેંટના કામકાજને પ્રસિદ્ધિ મળવી જોઈ એ, સભાઓ ભરી, જુદાં જુદાં મંડળેા સ્થાપી, પાર્લમેંટના સભાસદોને ચેાગ્ય સૂચના મેકલી, તે એવી બીજી અનેક રીતે પ્રજા ને રાજ્યતંત્ર વચ્ચે એકતાર કરવા જોઈ એ, એમ લ્ડિંગ પક્ષના આગેવાને વિચારવા લાગ્યા. આ વિચારકેામાં અર્ક અને ફ્રાસ, એ બે મુખ્ય હતા. બર્ક જુના પક્ષના હતા. તે એમ માનતા હતા કે જુના સડા દૂર કરવાથી પાર્લમેંટ સુધરશે તે લેાકેા કારભારને વિશ્વાસ કરતા થશે; કાસ એમ માનતા હતા કે માત્ર જુને સડા દૂર કરવાથી નહિ, પણ પાર્લમેંટના બંધારણમાં મોટા ફેરફારો કરવાથી કારભાર લોકપ્રિય થશે. આવી રીતે ટારિ અને લ્ડિંગ, એ બંને પક્ષને આ જમાનામાં નવા અવતાર થયા. વિલ્કસના મુદ્દા આ નવા વિચારાને ખાસ આગળ લાવી શક્યા તે પ્રજા તેમાં રસ લેવા લાગી.
મેાટા પિટની પશ્ચિમ અવસ્થા. તેના જાહેર જીવનની કાયમ અસર.—નૉર્થ સત્તા ઉપર આવ્યા ત્યારે પિટની સત્તાના સૂર્ય હંમેશને માટે આથમી ગયા. હવે તેણે રાજ્યતંત્રથી અલગ રહેવા માંડયું, જો કે તે હાઉસ વ્ લૉર્ડ્ઝમાં કોઈ કોઈ વાર હાજર રહેતા અને અમેરિકા. બ્રિટિશ હિંદ, વિશ્વસ ને ખીજા અગત્યના સવાલા ઉપર પેાતાના વિચાર। નિડરપણે જાહેર કરતા. અમેરિકા સ્વતંત્ર થયું તે તેને જરા પણુ ગમ્યું નહિ. ઇ. સ. ૧૭૭૮ના મે માસની ૭મીએ તે દરખાસ્તની સામે ખેલતાં તે પડી ગયા ને ચાર દિવસ પછી મરી ગયા.
જોકે ચૅધમ હિંગ અમીરોની મદદથી પાર્લમેંટમાં ઘુસવા પામ્યા હતા, છતાં પહેલેથી જ તેણે પોતાના મદદગારાથી સ્વતંત્ર વર્તન રાખ્યું હતું. લ્ડિંગ અમીરાતની સત્તા તેાડવામાં તે આવી રીતે અનાયાસે કારણ