SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ વગેરે નાખવાના હક છે; પણ ઉત્પન્ન વધારવાને માટે પોતાના આંતર વ્યવહારમાં દરમ્યાન થવાના હક નથી; વળી સંસ્થાનિકે ઈંગ્લંડની પાર્લામેંટમાં પ્રતિનિધિએ મોકલવાના અધિકાર ભોગવતા નહાતા એટલે તેઓએ વાંધા લીધે કે No taxation without representation-પ્રતિનિધિ વિના ખીજા કોઈ કર નાખી શકે નહિ. સંસ્થાનાની ધારાસભામાં ને એકત્રિત પરિષમાં પણ આ કાયદા સામે સખ્ત વાંધો લેવામાં આવ્યા. કેટલેક ઠેકાણે સુલેહના ભંગ પણ થયા. કોઈ સ્ટૅમ્પનો ઉપયોગ કરી શક્યું નહિ. વેપારીઓએ ઇંગ્લેંડના માલના બહિષ્કાર કર્યો. આટલા આટલા વિરોધ છતાં ગ્રેનવિલે પાતાની નીતિ ફેરવી નહિ. પરિણામ ઘણું ભયંકર આવ્યું. ગ્રેવિલના કારભારનો અંત, ઇ. સ. ૧૭૬૫.—વિકસના કિસ્સામાં ગ્રેનવિલ પ્રજા વિરુદ્ધ ને રાજાના કહ્યા પ્રમાણે વર્યાં. અમેરિકાના કિસ્સામાં તેણે દૂરદર્શિત્વ બતાવ્યું નહિ. રાજા તો તેનાથી કંટાળી ગયે હતા, કારણકે ગ્રેનવિલ કાંઈ તેને નમતું આપવા માગતા નહાતા. ઇ. સ. ૧૭૬૫માં રાજા માંદા પડયા. માંદગી દરમ્યાન રાજ્યકારભાર ચલાવવા મંત્રિમંડળે યેાજના તૈયાર કરી તેમાં તેઓએ રાજાની મા ઑગસ્ટાના અધિકારને બાતલ કર્યાં, કારણકે જો તે સ્ત્રી સત્તા ઉપર આવે તે વળી બ્યુટ મુખ્ય મંત્રી થઈ જાય અને વ્હિગ લાકા હારી પડે, એના તેમને ડર લાગતા હતા. પણ હાઉસ વ્ કૉમન્સે તે બાઈ ને પણ સત્તા મળી શકે એવા ઠરાવ કર્યાં. મંત્રીએ પહેલાં રાજા પાસે ખટપટ કરી રાજાની માને બાતલ કરી આવ્યા હતા, તેથી હવે તેઓ પાછા પડયા. જ્યૉર્જ તેમના ઉપર ઘણા ચીડાઈ ગયા. તેણે પોતાના કાકા મારફત પિટને મુખ્ય મંત્રી બનવા નિમંત્રણ મોકલ્યું. પિટે ના પાડી, તેથી રાજાએ એક યુવાન્ લ્ડિંગ અમીર, માર્કવસ ઑક્ રૉકિંગહામ (Marquis of Rockingham) ને કુલ સત્તા આપી. ગ્રેનવિલ† તે ખેડફૉર્ડ ખસી ગયા. મૅકૉલે આ *When he has wearied me for two hours, he looks at his watch to see if he may not tire me for an hour more. ગ્રેનવિલ સામે રાજાની આવી સામાન્ય ફરિયાદ હતી. † રાન્ત કહેતા: I would rather see the Devil in my closet than Mr. Grenville: I would sooner meet Mr. Grenville at the point of my sword than let him into my cabinet. ૧૮
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy