________________
૨૭૦
લઈ તેના લાભ ટારિઆને આપ્યા. આ નવા માણસા “રાજાના મિત્રા” (King's Friends) કહેવાયા. રાજાએ આ નવા ધારણને સ્વીકાર કર્યો એટલે ટાર પક્ષ ક્રીથી રાજ્યતંત્રમાં દાખલ થયા. આવી રીતે યુવાન રાજા પોતે ટારિઓના આગેવાન બન્યા. હિંગ અમીરાતનું ખળ ભાંગી ગયું. હિંગ પક્ષે પણ થાડી મુદ્દત પછી નવા અવતાર લીધો. ૐ આ નવી ફિલસુરી પેાતાનાં લખાણેામાં જાહેર કરી. પાર્લમેંટમાં બહુમતિ, તાજની સત્તાના પ્રધાનોને હાથે અમલ, બધા પ્રધાના એક જ પક્ષના, એકંદર પ્રજા તરફ રાજ્યતંત્રની જવાબદારી, એ આ નવી ફિલસુફીનાં મુખ્ય સૂત્રેા થયાં અને તે સૂત્રેા કાળક્રમે ટારિઓએ પણ સ્વીકાર્યાં. ત્રીજા જ્યૉર્જનું ધારણ ધણે સ્થળે જેવું બતાવવામાં આવે છે તેવું મેલું નહતું. તેને માટે પણ સબળ ઐતિહાસિક કારણો હતાં.*
નવી નીતિના અમલ; પિટનું રાજીનામું, ઇ. સ. ૧૯૬૨-૬૩ અર્લ ક્ બ્યુટ મુખ્ય પ્રધાન તરીકે.—નવા ધારણનો અમલ કરવા માટે એ બાબતેાની જરૂર હતીઃ લડાઈ બંધ કરવી ને પિટને અને ન્યુફૅસલને રજા આપવી. તે મુદ્દાથી રાજાએ પોતાના શિક્ષક અને ઑગસ્ટાના
*It was a pleasing novelty to have a king, who declared"He gloried in the name of Britain"; The trouble only began when it was found that he expected our Britons equally to glory in him...Let us not, however, be mistakan. It was no Stuart despotism, with which England was now threatened. George III was not fool enough or bold enough for that. His idea was rather to work through the constitution than against it, not to make Parliament his enemy, but to nurse it, . wheedle it, master it, and so use it as his tool. In other words, George attempted what no other monarch has attempted since, to engage in party politics, to form in Parliament a chorus of his followers, and manage the country's business as his own.
Hist. of England, P. 120, Vol. III, by Robertson.