________________
૨૬૮
દરમ્યાન હિંગ આગેવાનને જ મુખ્ય કારભારી તરીકે રાખ્યા હતા કારણ કે તેમને ટારિ ઉપર જરા પણ વિશ્વાસ નહાતા. વળી પ્રિટેન્ડરેનું પણ જોર હજુ તે હતું જ, તેથી તેમણે ક્વિંગ લોકેાને જ મુખ્ય સત્તા આપી દીધી. હિંગ કારભારીઓએ આ એકહથ્થુ સત્તા કે ઇ. સ. ૧૭૬૧ સુધી એટલે લગભગ ૫૩ વર્ષ સુધી ભાગવી. તે વખત દરમ્યાન સમસ્ત રાજ્યતંત્રમાં તેમણે હિંગ લોકોને ભરી દીધા. તાજની તે પાર્લમેંટની તમામ સત્તા તેમને હાથ હતી. આ સત્તાને તેઓએ છૂટથી ઉપયોગ કર્યાં અને પેાતાના તંત્રને એકદમ સબળ બનાવી દીધું. પાર્લમેંટમાં ટેપર લોકોના પક્ષ વીસ કે ત્રીસ મત જેટલા જ થઈ ગયા. એક ક્વિંગ અમીર રાજાની આંખે ચડે તે તેને બદલે બીજો હિંગ અમીર સત્તા ઉપર આવે; ને તે જો અળખામણા થાય તે વળી ત્રીજો અમીર સત્તા ઉપર આવે; પણ કારભારમાં હિંગ સિવાય બીજો કોઈ પણ માણસ આવવા જોઈ એ નહિ, એ સૂત્ર ઇ. સ. ૧૭૧૪થી ઇ. સ. ૧૭૬૧ સુધી અખંડ ચાલ્યું આવ્યું. પરિણામે, હિંગામાં પરસ્પર વિરોધ, ખટપટ, મતભેદ અને તકરાર વધ્યાં, ને વ્હિગ કારભાર દેવટનાં વર્ષોમાં શેતરંજની ખાજી જેવા થઈ ગયા. ઘણી વાર દેશનું હિત તેમના લક્ષમાંથી જતું રહેતું ને કારભાર સંકુચિત, સ્વાર્થી, ખટપટી, લાંચીએ અને ઢીલા થઇ જતા. હાઉસ ઑવ્ Šામન્સની તમામ જગ્યાએ થેાડાએક હિંગ અમીરા ખરીદી લેતા; મતદારે ને તેએ પૈસા આપી ખંડી લેતા; બીજાને અગત્યના હાદાએ આપતા; આવી રીતે જુદા જુદા પ્રકારે તેઓ પાર્લમેંટની બહુમતિ સાચવી લેતા. આ પદ્ધતિથી કેટલાએક ફાયદાઓ પણ થયા. ઇ. સ. ૧૬૮૮ના સિદ્ધાંતો સર્વમાન્ય બન્યા. યુરોપમાં ઈંગ્લેંડનું વજન વધ્યું, દુનિયા ઉપર તેનું સામ્રાજ્ય સ્થપાયું, અને ખુદ દેશમાં બંને પ્રિટેંડરાની એ સવારીએ નિષ્ફળ ગઈ. ૫ મેંટના અંકુશ દૃઢ થયા. તેણે પોતાના કામકાજના નિયમો આ વખતે નક્કી કર્યાં. રાજ્યતંત્ર બહુમતિવાળા પક્ષ ભારત ચાલવું જોઈએ એ ઉપયોગી સૂત્ર હવે સ્વીકારાયું. બીજા
જેઈમ્સના પક્ષ સમૂળગા નાશ પામ્યા. ટારિઓએ પણ કાળક્રમે નવી પરિસ્થિતિ સ્વીકારી લીધી. સ્ટુઅર્ટ વંશના રાજાને બદલે હવે તે