________________
ચૂક્ત નહિ. તે રહેણુકરણમાં ધણે સાદે હતે. રાજા તરીકે મિથ્યાભિમાન તે કદી રાખતે નહિ. ઈ. સ. ૮૦૦માં તે મરી ગયે. જે આફ્રેડ જેવા મહાન રાજાએ ડેઈનને હરાવ્યા ન હતા તે ઈગ્લડ ઍન્ડિનેવિઆને તાબે થઈ ગયું હેત.
- સેક્સને ને ડેઈને (ઈ. સ. ૮૦૦-૧૦૧૬). આફ્રેિડ પછી તેને પુત્ર એડવર્ડ ગાદીએ આવ્યું. તેણે ડેઈને પાસેથી મશિઆ, એસેકસ
હs -
ઈ
નાં
.
ને ઈસ્ટ ઍગ્લિઆ સર કર્યો, અને નૈર્ધબ્રિઆ, વેલ્સ ને સ્કેલેંડનાં રાજાઓ પાસેથી ખંડણી વસુલ કરી, ઇ. સ. ૮૦૦–૮૨૫. એડવર્ડને પુત્ર ઍથલસ્ટન પણ બાપના જે પરાક્રમી રાજા થઈ ગયો, ઈ. સ. ૮૨૫–૯૪ો. તેના પછી તેના ભાઈએ રાજાઓ થયા. છેવટે આફ્રેડને પત્ર એડગર જ્યારે રાજા થયા ત્યારે ફરીથી વેસેકસના રાજ્યની સત્તા પરના