________________
રાજ્યની ને સેકસના રાજ્યની પરસ્પર સરહદે નક્કી કરવામાં આવી અને બંને પક્ષ વચ્ચે બીજા અગત્યના કરારે પણ થયા. રાજાએ તૈકાસૈન્ય તૈયાર કર્યું. તેણે પિતાના લશ્કરની સ્થિતિ સુધારી અને સિપાઈઓની સંખ્યામાં મેટે વધારે કર્યો. દેશના અગત્યના ભાગમાં કિલ્લાઓ તૈયાર કરવામાં આવ્યા ને તેમના બચાવ માટે ઉપયોગી નિયમ રચવામાં આવ્યા. લશ્કરમાં ઘણે ભાગે ખેડુતે આવતા તેથી ખેતીને નુકસાન ન પહોંચે તેમ ખેડુતોને લશ્કરી નોકરીમાં લેવાનો નિયમ છે. પોતાના અંગરક્ષકોની સંખ્યામાં પણ રાજાએ વધારો કર્યો, અને માત્ર અમીને જ નહિ, પણ મધ્યમ વર્ગના લોકોને પણ એ અગત્યની નોકરી આપવાનો ચાલ તેણે શરૂ કર્યો. આગલા રાજાઓએ કરેલા કાયદાઓનું આલ્ફ એકીકરણ કરાવ્યું. પ્રજાની પરસ્પર તકરારનું સમાધાન આફ્રેડ સુંદર રીતે કરી શકત; આ વિષયમાં તેની કીતિ આખા યુરોપમાં ફેલાઈ ગઈ હતી. રાજ્યનાં ઉત્પન્નના તે બે સરખા ભાગ કરતઃ એક ભાગ ધર્માદા ખાતે વપરાતે ને બીજો ભાગ રાજકારણ માટે વપરાતા. આ બીજા ભાગના તે ત્રણ સરખા ભાગ કરતો. પહેલો ભાગ લશ્કરમાં વપરાતે, બીજો ભાગ વેપારઉધોગ ઉપર વપરાતા,ને છેલ્લે ભાગ પરદેશીઓ માટે અલગ રાખવામાં આવતા. ધર્માદાના ભાગમાંથી ગરીબો માટે, મઠે માટે, કેળવણી માટે, ને ખાસ દાનમાં, એમ ચાર સરખા હિસ્સા પડતા. આફ્રેડ મેટે દાનેશ્વરી હતે. તેને પૈસો યુરોપના જુદા જુદા મઠમાં જતે; તેણે જેસલેમ, મલબાર, વગેરે જગ્યાઓના ખ્રિસ્તી મઠોને જુદી જુદી રીતે સારી મદદ કરી. ઇંગ્લંડના ને યુરોપના વિદ્વાનને તે પિતાના દરબારમાં તરતે. તેણે પુસ્તકાલય સ્થાપ્યાં, નિશાળો ઉભી કરી, લેકને કેળવણી આપવા ઉપાયો લીધા, લૅટિન પુસ્તકને અંગ્રેજીમાં અનુવાદ કરાવ્યું, ભણેલાઓને મોટી જગ્યાઓ આપી, અને ઘણું હુન્નરે ઇંગ્લંડમાં દાખલ કર્યા. રાજા પોતે એક સારે ઝવેરી હતી. સ્થાપત્ય (Architecture) ને તેણે ઉત્તેજન આપ્યું, ને કેટલાએક નવાં યંત્ર દેશમાં ચાલુ કર્યા.
આફ્રેડ માટે સરદાર, મુત્સદી, રાજા ને સાહિત્યસેવક માત્ર નહોતો; તે એટલે જ ધાર્મિક હતો. એ રાજા પિતાના નિત્યનિયમે કદી