________________
ઉંમરે તે રેમ ગયો હતો. બાર વર્ષ સુધી તે તેને લખતાં વાંચતાં આવડતું નહિ; પણ અકબરની માફક તેની યાદદાસ્ત ઘણીજ સુંદર હતી અને તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ પિતાની માતૃભાષા ને ઉપરાંત લૅટિન પણ શીખતે ગયે. નાનપણમાં જ તેનાં માબાપ મરી ગયાં. તેનું શરીર કસાએલું હતું. પણ પહેલેથી જ આફ્રેડને કેટલાએક ભયંકર ને જીવલેણ રે લાગુ પડ્યા હતા. છતાં છેવટ સુધી તે પિતાનું શરીર સાચવી શક્યા હતા. ઓગણીસમા વર્ષની ઉંમરે તે મશિઆના રાજાની કુંવરી સાથે પરણે. આ વખતે ડેઈન લેક ટેળાબંધ મશિઆ ઉપર ચડી આવતા હતા. આફ્રેડ તેમની સામે ગયે હતું. તેને ભાઈ આ સામાન્ય શત્રુ સામે લડતાં ધવાયો ને મરી ગયો. આફ્રેડ સેથી ના કુંવર હતો છતાં વિટને તેને વેસેસને રાજા બનાવ્યું. તેના અમલના પહેલા જ વર્ષમાં ડેઈન લેકોએ તેને હરાવ્યું. આજે તેમને માટે દંડ ભર્યો ને ચાર વર્ષ સુધી તે શત્રુઓએ વેસેસ ઉપર મીટ માંડી નહિ. પણ લડાઈના પહેલા અનુભવથી યુવાન રાજાએ જાણું લીધું કે વેસેકસનું નિકાસૈન્ય ઘણુંજ નબળું છે, તેથી તેણે નૌકાસૈન્યને ને - જમીન ઉપરના લશ્કરને સુધારી દીધાં. ડેઈન લોકોએ મશિઆ ને નર્ધબ્રિઆ જીતી લીધાં. ઈ. સ. ૮૭૬માં ડેઈન રાજા વેસેકસ ઉપર ચડી આવ્યું પણ આફ્રેડની તૈયારી જોઈ લડાઈ ન કરતાં તે પાછો ચાલ્યા ગયે. ઇ. સ. ૮૭૮માં એ રાજા ફરી આફ્રેડ ઉપર ચડી આવ્યું. રાજા પહેલાં તે નાસી ગયે; પણ તેના અમીરાએ છેવટે શત્રુઓને હરાવ્યા, આફ્રેડે પણ દુશ્મનને હરાવ્યા. ડેન રાજાએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો ને વેસેકસ ઉપર ફરી સવારી ન કરવાનું વચન આપ્યું. ઈ. સ. ૮૭૯. આ સમાધાની તેર વર્ષ સુધી ચાલી ને તે દરમ્યાન ડેઈન લેકએ આફ્રેડને છોડશે નહિ. ઈ. સ૮૮૧માં ડેઈન સરદાર હેસ્ટિંગ્સ વળી ઈંગ્લડ ઉપર સવારી કરી, પણ તેમાં તે ફાવ્યું નહિ.
આફ્રેડના સુધારા–અત્યાર સુધી આફ્રેડ માત્ર વેસેકસ, સસેકસ ને કેન્ટને રાજા હતા. હવે તેણે પિતાની એક પુત્રીને પશ્ચિમ
મશિના રાજા વેરે પરણાવી ને તે રાજાને પિતાને માંડળિક બનાવ્યા. વિલ્સન નાના રાજાઓએ પણ આક્રેડની સત્તાને માન્ય કરી. ડેઈને