________________
તેઓ ઇંગ્લંડમાં દાખલ થયા ને પછી તે તીડનાં ટોળાંની માફક દર વર્ષે
ઈગ્લંડ ઉપર ધસી આવવા લાગ્યા. ઇંગ્લંડને ઉત્તર કે પૂર્વ ભાગ તેઓએ દબાવ્યું. માત્ર દક્ષિણમાં વેસેકસનું રાજ્ય જ બાકી રહ્યું અને જે ત્યાં આફ્રેડ જે મહાન યુદ્ધો ને મુત્સદ્દી રાજા ન હતા તે તે ભાગને પણ ડેઈન લેકેએ પિતાને તાબે કરી દીધો હત, ઈ. સ. ૭૮૭-૮૭૧.
મહાન આકેડ, ઇ. સ૮૭૧–૯૦૦:ડેઇનોની સંખ હાર– ડેઈન લેકોને હરાવનાર, ઈગ્લેંડને જંગલી રાજ્યથી બચાવનાર, - સેકસનેને ને ડેઇનેને એકત્વની ભાવના પ્રેરનાર, કેળવણી, સાહિત્ય, ધર્મ, રાજ્યવ્યવસ્થા, વગેરે રાષ્ટ્રીય જીવનના દરેક ક્ષેત્રને વ્યવસ્થિત કરનાર, અને તેજ સાથે ચરિત્રમાં તદન ચેખા, આ ઈંગ્લંડના પહેલા મહાપુરુષને જન્મ ઈ. સ. ૮૪૮માં થયે હતું. તેને બાપ વેસેકસને રાજા હતા. ઘણી નાની