________________
૧૨
ધણાં દુ:ખા વેઠીને પણ યુરપમાં તે એશિઆમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવ્યો. ઈ. સ. ૩૨૩માં રામના એક પાદશાહ ખ્રિસ્તી થયા. ખ્રિસ્તી ધર્મ ઈંગ્લેંડના અસલના વતનીઓએ પણ સ્વીકાર્યાં હતા તે આપણે ઉપર જોઈ ગયા છીએ; પણ પાંચમા સૈકામાં રામના રાજ્યનો નાશ થયા એટલે સાથે ખ્રિસ્તી ધર્મ પણ ઈંગ્લંડમાંથી લગભગ નાબુદ થઈ ગયા. માત્ર વેલ્સના બિટનાએ તે ધર્મ પોતાના નવા વતનમાં ટકાવી રાખ્યા. ત્યાંથી સેન્ટ ટ્રિકે આયલ્ડમાં તે પંથ ફેલાવ્યા. ઇ સ. ૧૯૭માં રામના પાપે ઑગસ્ટિન નામના ધર્મગુરુને ઇંગ્લેંડ મોકલ્યા. તેણે કેન્ટના રાજાને ખ્રિસ્તી કર્યાં. ત્યારપછી મશિઆ, વેસેકસ ને નાÜબ્રિના રાજાએ પણ રામના ધર્મમાં ભળ્યા. ખ્રિસ્તી ધર્મમાં ભળવાથી ઈંગ્લેંડના લેાકેામાં એકત્વની ભાવના પ્રકટ થવા પામી અને તેઓએ પોતાની કુટેવોના ત્યાગ કર્યાં. ઉપરાંત, યુરોપના ઘણા મોટા રાજાઓ એ વખતે તે ધર્મ પાળતા હતા, તેથી ઈંગ્લેંડના રાજાએ તેમના નિકટ સંબંધમાં આવ્યા તે પરિણામે ઈંગ્લંડ ને યુરેાપ વચ્ચેના વ્યવહાર વધ્યા. રામ એ વખતે ખ્રિસ્તી ધર્મનું પાટનગર હતું, તેથી રામના વિચાશ તે આચાર। પણ ઈંગ્લેંડમાં ફેલાયા. ચર્ચની (Chureh) સાથેના નિકટ સંબંધથી રાજાની સત્તા વધી. ધર્મગુરુએ રાજ્યકારભારમાં ને ખાસ કરીને અદાલતમાં કામકાજ કરવા મંડ્યા. ચર્ચને ધણી જમીન બક્ષીસ આપવામાં આવી તેથી પણ ધર્મગુરુઓની સત્તા વધી.
પ્રકરણ ગ્રંથું
ડેઈના ને સેંક્સના, ઈ. સ. ૭૮૭-૧૦૬૬
ડેઈન લેાકેાની સવારીએ.—ડેન્માર્કમાં અને સ્કેન્ડિનેવિઆના દ્વીપકલ્પના કિનારા ઉપર ધણા વખત થયાં ડેઈન (Dane) અથવા વાઇકિંગ (Vikings) નામના લોકો રહેતા હતા. આઠમા સૈકાની આખરના ભાગમાં ફ્રાંસના રાજા મહાન્ ચાર્લ્સે જર્મનિના ઉત્તર કિનારાના પ્રદેશને જીતી લીધે તે પછી તેણે આ લોકાને પણ છંછેડ્યા. ત્યારથી ડેના પશ્ચિમ યુરોપના જુદા જુદા ભાગા ઉપર હુમલા કરવા લાગ્યા. રાજા એક્ાના વખતમાં