________________
સગાંઓ ઉપર ઘણી પ્રીતિ રાખતા, ને સ્ત્રીઓને પુરુષો સાથે સમાન ભાવે ગણતા. ગુલામીની સંસ્થા તેમનામાં હતી. પિતાની જાતમાંથી કઈ પણ બળવાન સરદારને તેઓ રાજા બનાવતા ને તેના કહેવા પ્રમાણે વર્તતા. આ રાજા King કહેવાતે. મોટા મોટા સરદારે Earls અર્લ કહેવાતા ને નાના સરદારે Ceorls કર્લ કહેવાતા. તેમનું ને ધર્મગુરુઓનું મહામંડળ
Witen કહેવાતું. એ વિટનની સલાહ રાજા બનતાં સુધી લેત. તમામ લેકની સભા Witenagemot કહેવાતી. દેશનાં નાનાં પરગણએ. Shires કહેવાતાં ને તેનાથી નાના વિભાગો Hundreds કહેવાતા. ગામડાંઓ Tun કહેવાતાં. ઇંગ્લંડમાં પહેલાં તે અનેક રાજાઓ થયા, પણ ધીમે ધીમે તે બધાને એક છત્ર નીચે આવવાની ફરજ પડી. પરિણામે ઇંગ્લંડમાં ત્રણ મુખ્ય રાજ્યો થયાં-ઉત્તરમાં નર્ધબ્રિઆ, મધ્યદેશમાં મશિઆ ને દક્ષિણમાં વેસેકસ. પહેલાં તે Northumbriaના રાજા એવિને આખા ઈગ્લંડમાં એકચક્રી રાજ્યની સ્થાપના કરી. Edinburgh એડિનબરે શહેર હજુ પણ તેના નામને યાદ દેવરાવે છે, ઈ. સ. ૬૨૦. આ એક્વિને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. તે વર્ષ પછી Mercia મશિઆને એફ (Offa) ઇંગ્લડને સાર્વભૌમ રાજા થયો. તે પણ ખ્રિસ્તી, ધર્મમાં ભળે હો, ઈ. સ. ૭૫૭-૯૬. મશિઆ પછી વેસેકસને વારે આવ્યો. ઈ. સ. ૮૨૩માં વેસેકસના રાજા એગબર્ટો (ઈ. સ. ૮૦૦-૮૩૮) આખા ઈંગ્લડને પિતાની છત્ર નીચે આપ્યું. તેના વખતમાં આખા દેશને ઇંગ્લંડ નામ આપવામાં આવ્યું ને વિચેસ્ટર પાટનગર બન્યું. અલબત, આ વખત દરમ્યાન નાના નાના રાજાઓને રાજ્ય કરવા દેવામાં આવતું; પણ જેમ અત્યારે આપણા દેશમાં નાનાં મોટાં ઘણાં સંસ્થાને છે પણ તેમના બધા ઉપર ઇંગ્લંડના શહેનશાહની આણ ફરે છે, તેમ તે વખતે 401 2131 2134 H12 Northumbria § Mercia s Wessexy. રાજાની આખા ઈંગ્લંડના નાના મોટા રાજાઓ ઉપર આણ ફરતી.
ઇંગ્લંડ ને ખ્રિસ્તી ધર્મ-ઇસુ ખ્રિસ્તના જન્મ સુધી રામન મહારાજ્યના લેકે જુદા જુદા ધર્મો પાળતા. ઈસુ. પછી તેના અનુયાયીઓએ