________________
૨૬૫
આ જમાનામાં ઇંગ્લેંડમાં ગરમ કાપડ, કાગળ, રેશમી માલ, સુતરાઉ માલ, છાપણી, વગેરે. હુન્નર-ઉદ્યોગોને વિકાસ થયા. છતાં અંગ્રેજ સંસ્કૃતિમાં ઘણી ખામી હતી.
પાકા રસ્તા હજુ થયા નહાતા. લોકેા ઘેાડા ઉપર બેસી મુસાફરી કરતા. માલ પશુ ઉપર લઈ જવામાં આવતા. ગાડીએ બહુ નહેાતી. લુંટારાઓ બહુ ત્રાસ આપતા. દરજીએ માંધા તે ધણા ઓછા હતા. શેરીએ ગંદી, પાણી ખરાબ, ને ધર અંધારાં હતાં ખૂને બહુ થતાં. કરાંઓ ઉપર ખાસ ધ્યાન અપાતું નહિ. લેાકેા નિરક્ષર હતા. પુરુષો સ્ત્રી તરફ બહુ માન ધરાવતા નહિ. અજ્ઞાન હજુ ઘણું હતું. છતાં આ જમાનામાં ઉપર લખ્યા મુજબ કેટલાક પ્રતિભાશાળી પુરુષાના પ્રતાપે અંગ્રેજો આખી પૃથ્વી ઉપર રાજ્ય કરવાની લાયકાત ઉપર આવતા જતા હતા. પ્રતિભા, બુદ્ધિ, અને આવડતનાં સારાં કળાને ખીજો આદર્શનમુને ઇતિહાસમાં ક્યાં મળી શકશે ?
સેડિસ્ટ।.—બીજા જ્યૉર્જના વખતનું ચર્ચ સડેલું હતું. ચર્ચના સભ્યો લેાકેાની આત્મિક ઉન્નતિ તરફ ઘણું દુર્લક્ષ આપતા તે જમીનનું ઉત્પન્ન પેાતાના ઉપભાગમાં જ વાપરતા. લેાકેાને ખરી જાગૃતિ આપનાર ચર્ચ નહિ પણ વેસ્લી ભાઈ એ હતા. જ્હાન અને ચાર્લ્સ વેલ્લીના જન્મ અનુક્રમે ઇ. સ. ૧૭૦૩માં ને ઇ. સ. ૧૭૦૭માં થયા હતા. તેમની મા બંનેને ઘણી સારી કેળવણી આપી હતી. ઑકસફર્ડમાં તેઓએ અભ્યાસ કરેલા; પણ ત્યાંની ધાર્મિક પરિસ્થિતિથી કંટાળી જઈ તેઓએ આકા નિયમેા પાળવા માંડ્યા તે તેમની અતિ નિયમિતતા જોઈ ને લાકોએ તેમને ( Methodists )નું ઉપનામ આપ્યું. તેએએ ધર્મના ઊંડા અભ્યાસ કર્યો નહાતા પણ લાકામાં તેઓએ તીવ્ર ધાર્મિક જિજ્ઞાસા ઉત્પન્ન કરી. જ્હાન વેલી પહેલાં તે। જ્યૉર્જિઆ (અમેરિકા) ગયા. ઇ. સ. ૧૭૩૮માં તે પાછો આવ્યો ને ત્યારથી તે ઠેઠ ઇ. સ. ૧૯૯૧ સુધી તેણે મજુરા-કોલસાની ખાણામાં કામ કરવાવાળાઓને-ઉપદેશ આપ્યા કર્યા. તેના જેવા જબરદસ્ત વક્તા ભાગ્યે જ હશે. વક્તા ઉપરાંત વેક્સી પેાતાના મંડળની સુવ્યવસ્થા કરતો ગયો છે. હજારો જીવાને તેના ઉપદેશે અધમ ગતિથી તે દુર્ગુણથી