________________
૨૬૪
ગયે, જો કે કાઉપરના કહેવા મુજબ કવિતાને તેણે એકદમ કૃત્રિમ બનાવી El. dai Rape of Locke à Essay on Man-3107 જાણીતાં છે. હાસ્ય અને કટાક્ષનું સાહિત્ય લખવામાં સ્વિફટ મુખ્ય થઈ ગયે
આ વખતના લેખકે ગ્રીક ને લૅટિન લેખકોનું અનુકરણ કરતા. જોન્સન તે પિતાનાં લખાણોમાં એ સાહિત્યના જ શબ્દ વાપરતા. કેટલાકએ તે
સાહિત્યની અનુપમ કૃતિઓનાં સારાં સારાં ભાષાંતરો પણ કર્યા. જેમકે પિપે “ઈલિઅડ” ને અંગ્રેજીમાં ઉતાર્યું. મુખ્ય હિગ ને ટેરિ મુદ્દાઓને સાહિત્યમાં ઉતારવામાં આવ્યા. સ્વિકૃત Galler's Travels, અને Belia Robinson Crusoe, zisz14ct Cato a Sir Roger de Coverly દાખલા તરીકે આપી શકાય. નાટકે, ઓપેરા, વગેરે હવે દાખલ થયાં, દાખલા તરીકે ઍડિસનકૃત Rosmond. સંગીત ને અભિનયની કળાઓ વિકાસ પામી શકી. નિબંધ લખવાની પ્રથા ચાલુ થઈ. ઍડિસનનાં પત્રોએ આમાં પણ સારી સેવા કરી, તેમણે લેકેની વૃત્તિને સારી રીતે કેળવી. વર્તમાનપત્રોની સંખ્યા ને વગ બહુ વધ્યાં. લેખકોને અત્યાર સુધી મોટા અમીરે ઉત્તેજન આપતા. હવે પ્રકાશકે (Publishers) બહાર પડ્યા. પત્રલેખન પણ હવે ઉપયોગી સાહિત્ય તરીકે ગણાવા માંડયું. ચેસ્ટફીલ્ડના કાગળો ( Letters) હજુ પણ આપણે ત્યાં વંચાય છે. તે ક્ષેત્રમાં હૉરેસ વૉલ્પલ ને ગ્રે ખાસ જાણીતા થઈ ગયા. લેક મુસાફરીને વધારે શોખીન થયા. ચિત્રલેખન પણ પરિચિત થતું ગયું. શિલ્પ, સ્થાપત્ય, નકશીકામ, વગેરેમાં હવે વિકાસ થશે. લેક સિક્કાઓ, ઝાડ, જીવડાઓ, પક્ષીઓ, પશુઓ વગેરેને સંગ્રહ કરતાં શીખ્યા.
* કોઈ એક રમુજી લેખક કહી ગયા છે કે –Johnson made the little fishes talk like whales.
# પિતાના પત્ર Spectatorમાં તેણે એક વાર લખ્યું હતું કે –I shall be ambitious to have it said of me that I have brought philosophy out of closets and libraries, schools and colleges, to dwell in clubs and assemblies, at tea-tables and in coffee-houses.