________________
૨૩
યુરોપમાં આ વિગ્રહથી કેટલીક જુની પરિસ્થિતિ કરી ગઈ અને નવી પરિસ્થિતિ ઉભી થઈ. પ્રશિઆ હવે પહેલી પંક્તિમાં આવ્યું. ક્રાંસ ને ઑસ્ટ્રિ સાથે તે હવે હરીફાઈ કરવા લાગ્યું. અંગ્રેજોને અમેરિકામાં, આફ્રિકામાં, તે હિંદમાં સારા લાભા મળ્યા. જે પિટ સત્તા ઉપર રહ્યો હાત અથવા બ્યુટે જો વધારે ચાલાકી બતાવી હાત તે વધારે લાભા મળી શકત. ફ્રેડરિક બચી ગયા એ બાબત ખરી છે, પણ બ્યુટે શત્રુ સાથે તેનાથી છાની મસલતા કરી હતી તેથી યુરોપનાં રાજ્યોને ઈંગ્લેંડના કારભારને ભરોસા ઉઠી ગયા. ફ્રાંસનું નૌકાબળ નબળું થઈ ગયું. ઇંગ્લેંડના વેપાર હવે વધવા લાગ્યા. સ્પેઇનનું રાજ્ય હવે ત્રીજી પંક્તિમાં ગણાવા લાગ્યું. અમેરિકામાં કૅનેડામાંથી ફ્રેંચ સત્તા નાબુદ થઈ, એટલે ત્યાં અંગ્રેજ સંસ્થાને વધારે નિર્ભય અને સ્વતંત્ર થયાં. ઇંગ્લેંડના પર રાજ્યેા સાથેના વ્યવહારમાં હવે એકદમ ફેરફાર થઈ ગયા, કારણ કે તેને હવે આખી પૃથ્વી ઉપર પેાતાનું હિત સાચવવાનું આવ્યું. આ તમામ લાભા પિટને પ્રતાપે મળી શક્યા હતા. પ્રકરણ ૧૯મું
વાડ્મય, કળા, વિજ્ઞાન, આર્થિક સ્થિતિ.
ઈ. સ. ૧૬૮૮ની રાજ્યક્રાંતિની અસર ઈંગ્લેંડના વાડ્મય ઉપર પણ થઈ. લૉક (Locke) નામના ફિલસુફે તે બનાવને પાતાનું અનુમાદન આપ્યું. બકલે, ઘૂમ, બટ્લર, એ બીજા ફિલસૂફ઼ા થઈ ગયા. બૉલિંગપ્રેાકે On the Idea of a Patriot King નામે ગ્રંથ લખ્યો. તે વ્હિગાને મોટા શત્રુ હતા, છતાં ટારિઓ પણ તેને ધિક્કારતા.
ફિલસુીમાં અને નીતિશાસ્ત્રમાં આ લોકેાના અભિપ્રાયેા સારી રીતે માન પામતા. ફિલસુપ્રીમાં લૉક, તા સાહિત્યમાં ઍડિસન પ્રમાણ મનાતા. તે પોતાનાં Taler અને Spectator નામનાં પત્રમાં વાડ્મયના પ્રશ્નો ચર્ચા. અલેકઝાન્ડર પાપ (Pope) એ જાણીતા કવિ થઇ
* ડા. નૅન્સન તેને વિષે એક વાર આ શબ્દો મેલેલેા: – He was a scoundrel for charging a blunderbuss against religion and morality, and a coward because he had no resolution to fire it off himself.