________________
૧૬૨
ઇ. સ. ૧૯૫૯માં મરણ પામ્યા. તેના પછી ત્રીજો ચાર્લ્સ ગાદીએ આવ્યો. તે મર્હુમ રાજા જેવા નરમ નહેાતા. અંગ્રેજ નાવિકા તે વેપારીઓ હજુ સ્પેઇનનાં વેપારી વહાણા ઉપર હુમલાઓ કરતા હતા. અંગ્રેજ સંસ્થાનિક હોન્ડુરાસમાં લાકડાં કાપવાના હક માગતા હતા. ન્યુફાઉન્ડલંડમાં માછી મારવાના હકનું સમાધાન હજુ થયું નહતું. ચાર્લ્સે યુરેપના વિગ્રહનું સમાધાન કરી આપવાનું કહેવરાવ્યું અને તે જ સાથે ચાલતી તકરારાનું લિખિત વાંધાપત્ર પણ પિટ ઉપર મોકલાવ્યું. પિટને તે એટલુંજ જોઇતું હતું. સ્પેઈન તે કાંસ ઘણા વખત થયાં કૌટુંબિક કરારા ( Family Compacts )થી એક હતાં તેની તેને લગભગ ખાત્રી થઈ ગઈ હતી. સ્પેઇન સામે ઇ. સ. ૧૭૬૨ના જાન્યુઆરિમાં લડાઈ જાહેર કરવામાં આવી. પોર્ટુગલ ઇંગ્લેંડ સાથે રહ્યું. પરિણામે ઉપર જણાવ્યું તેમ અંગ્રેજોએ સ્પેનનાં કેટલાંક સંસ્થાના તાબે કર્યાં.
રાજાનું મરણ.—આવી રીતે ઇંગ્લંડને ચોમેર ફતેહ મળ્યે જતી હતી, તેવામાં મેટું વિઘ્ન આવી પડયું. ઇ. સ. ૧૭૬૦ના અકટોબરમાં રાજા જ્યૉર્જ મરી ગયા. પિટને તે સમજી ગયા હતા તેથી તે તેને હમેશાં અનુમેદન આપતા. તેના મરી જવાથી પિટની પરિસ્થિતિ કી ગઈ.
Vપૅરિસના કરાર, નવેમ્બર, ઇ. સ. ૧૭૬૩.—ક્રાંસ, ઑસ્ટ્રિ, સ્પેઈન, વેરિઆ, સૅકસનિ, પેાલંડ, રશિઆ, વગેરે હવે આ વિગ્રહથી કંટાળી ગયાં. ઈંગ્લેંડમાં પણ રાજા બદલાઈ ગયા હતા. નવા રાજા જ્યૉર્જને લડાઈ જોઈતી નહેાતી. કારભારીએ પણ બદલાઈ ગયા. પિટ સત્તા ઉપરથી ખસી ગયા. મ્યુટ મુખ્ય પ્રધાન થયા. સુલેહને માટે તૈયારીઓ થવા લાગી. છેવટે ઇ. સ. ૧૭૬૩ના નવેંબર માસમાં પૅરિસ મુકામે કાલકરારા ઉપર સહી લેવામાં આવી. અંગ્રેજોએ ક્રાંસ પાસેથી માનૉર્કા, કૅનેડા, નાવા ાશિઆ, કેઈપ બ્રિટન, બ્રૅનેડા, સેઇન્ટ વિન્સેન્ટ, ડૉમિનિકા, ટામેગા, અને સેનિગાલ લીધાં, ને સ્પેઇન પાસેથી લૉરિડા લીધું. ઈંગ્લંડે ક્રાંસને એલટાપુ, ગ્વાડેલૂપ, મેરિ, ગેલાંટિ, માર્ટિનિક, સેઇન્ટ લ્યુશિઆ, અને ગેરી ( આફ્રિકામાં) પાછાં આપ્યાં. સ્પેઈ ને ફ્રાંસને લૂઈસીઆના આપ્યું. જર્મના બધા ભાગ ફ્રાંસે મૂકી દીધા. સ્પેનના ખીજા હકા હવે નાબૂદ થયા પણ તેને હવાના તે મનિલા પાછાં મળ્યાં. હિંદમાં ફ્રેંચા પાસે પોંડિચેરિ વગેરે પાંચ થાણાં રહેવા દેવામાં આવ્યાં.