________________
૨૬૧
તેપને મારો ચલાવ્યે રાખે. મૉટકોમને ખબર પડતાં તુરત જ તેણે પિતાનું તમામ લશ્કર વૂલ્ફનાં માણસો સામું ખડું કર્યું. યુદ્ધમાં વૂલ્ફનાં માણસો ફાવ્યાં, પણ વૂલ્ફ પિતે ઘાયલ થય ને થોડા વખતમાં મરી ગયો. ભરણ પહેલાં તેને ખબર પડી કે વિબેક સર થયું છે. તે બેલ્ય :-God be praised; I now die in peace, સપ્ટેબર, ઈ. સ. ૧૭૫૮. ફ્રેંચ સરદાર પણ ઘાથી મરી ગયે. ઍમહર્સ્ટ મૅટ્રિઅલ સર કર્યું. કેનેડા ઉપર અંગ્રેજ વાવટો ફરકત થયે.
અંગ્રેજોએ વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના માર્ટિનિક ને ગ્વાડેલૂપ, સેન્ટ લુશિઆ, ગ્રેનેડા, સેન્ટ વિન્સેન્ટ, વગેરે સર ક્ય, ઈ. સ. ૧૭૬૦. ઈ. સ. ૧૭૬૧માં બેલ આઈલિ ( Belle Isle )ને ટાપુ પ. પેઈન લડાઈમાં ઉતર્યું ત્યારે અંગ્રેજોએ હેવાના ને મનિલા પણ જીતી લીધા, ઇ. સ. ૧૭૬૨. ' આફ્રિકામાં અંગ્રેજોએ ગેરી (Goree)ને ટાપુને સેનિમાલ નદી ઉપરના ફૉટે લૂઈના કિલ્લાને તાબે કર્યા, એપ્રિલ-ડિસેંબર, ઇ. સ. ૧૭૫૮.
હિંદુસ્તાન–આપણા દેશમાં આ વખતે લાઈવ સિરાજ-ઉદ્દૌલાને ઈ. સ. ૧૭૫૭ના જુનમાં પ્લાસિની રણભૂમિ ઉપર હરાવ્યું ને બંગાળા ને બિહારની નવાબી મીરજાફરને આપી. પછી અંગ્રેજોએ ફેંચ થાણું ચંદ્રનગર પણ કબજે કર્યું, સપ્ટેમ્બર, ઈ. સ. ૧૭૫૭. કર્ણાટકમાં લાલી અને બુસિ મદ્રાસ લઈ શક્યા નહિ. સર આયર ફૂટે તેમને વાંડિવાશ આગળ હરાવ્યા, જાન્યુઆરિ, ઇ. સ. ૧૭૬૦. ઈ. સ. ૧૭૬૧ના જાન્યુઆરિમાં પંડિચેરિ પણ અંગ્રેજોને શરણ ગયું. હૈદરાબાદમાંથી ને ઉત્તર સરકારમાંથી ફેંચ સત્તા નાબુદ થઈ ગઈ.
પેઈન સામે વિગ્રહ, ઈ. સ. ૧૭૬૧-૬૩-કેનેડા દäડે કબજે કર્યું એટલે અમેરિકામાં ક્રાંસ ને ઇંગ્લંડની સત્તાનું જે સમતલપણું અત્યાર સુધી સચવાઈ રહ્યું હતું તેને નાશ થશે. ફેંચ સંસ્થાનના નાશમાં પેઈનનાં સંસ્થાનો નાશ પણ છુપાઈ રહ્યો હતો, તે કોઈ પણ બુદ્ધિશાળી સ્પેનિશ મુત્સદી સમજ્યા વગર તે રહે જ નહિ. પેઈનને રાજા ફર્ડિનાન્ડ