________________
૨૬૦
મુકામે તેમને સખ્ત હાર આપી, ઇ. સ. ૧૭૫૯. આ વખત દરમ્યાન પિટે ક્રાંસના ઉત્તર કાંઠા ઉપર નાનાં નાનાં લશ્કરા મેકલ્યાં. ઍડમિરલ બૅસ્ટ્રુવને લેાનના કાફલાને લાગેાસ એ (Lagos Bay) આગળ હરાવ્યો. બ્રેસ્ટ આગળ ભેગા થએલા ફ્રેંચ નૌકાસૈન્યને હૉર્ક-Quiberon Bayકિએરે એ આગળ વીખેરી નાખ્યું. ફ્રેંચ પ્રધાન સ્વાસલ (Choiseul) ઇંગ્લંડ, આયર્લેંડ અને સ્કૉટ્લડ ઉપર સવારી મોકલવાની યોજના કરતા હતા તે આ ફતેહેાથી બંધ થયું.
રશિઆએ પહેલાં તે પ્રશિઅન લશ્કરને હરાવ્યાં હતાં પણ પછી ક્રેડિરેક ઝારને સાચવી શકયા, ઇ. સ. ૧૭૫૭-૫૮. ઇ. સ. ૧૭૬૨ના મેમાં રશિના નવા રાજા ઝાર પિટરે ફ્રેડરિક સાથે સુલેહ કરી, પણ તેના મરણ પછી વળી કીથી ઝારીના કૅથેરિને લડાઈ જાહેર કરી.
અમેરિકા.—લડાઈ જાહેર થયા પછી પિટે અમેરિકામાં પણ લશ્કરા તે નૌકાસૈન્યા મેાકલ્યાં. શરૂઆતમાં અંગ્રેજ લશ્કર હડ્સન નદીની ખીણમાં થઈ ટિકેાંદરેગાનો કિલ્લો લેવા ઉપડયું પણ તેમાં ફતેહ ન મળી. એક લશ્કરે દુકવેસ્નેના કોટ કબજે કર્યાં. બીજું લશ્કર સર જેકી ઍમ્હ (Sir Jeffrey Amherstand Wolfe)અને વૂની સરદારી નીચે હતું. આ એ યુવાન સરદારાએ લૂર્ગિ સર કર્યું ને વિખેક લૅવાનું સાહસ કર્યું. ઍમ્હર્સ્ટ ઍપ્લેન સરાવર ઉપર થઈ તે ક્વિબેક સામે રવાના થયા; વૃક્ સેંટ લાસ નદી ઉપર થઈને તે જ શહેર સામે રવાના થયા; ક્વિબેકના કિલ્લા કુદરતથી સુરક્ષિત હતા. તેની બંને બાજુ પર્વતો તે નદીએ હતાં; માત્ર ઉત્તરે જ જવાના રસ્તા હતાઃ વળી ફ્રેંચ સરદાર માઁટકામે (Montcaim) તેનું બચાવકામ સારી રીતે સુધાર્યું હતું ને તે પોતે ધણા જ બાહાશ સરદાર હતા. નદીની વચમાં એક નાના બેટ ઉપર વૂલ્ફે પહેલાં મુકામ કર્યાં અને એ બાજુથી તાપોના મારા ચલાવી તેણે ક્વિબેક શહેર પાયમાલ કરી નાખ્યું. પછી ઉત્તરના બચાવકામ ઉપર તેણે એક વાર ચિંતા છાપા માર્યાં પણ તેમાં તે કાવ્યો નહિ, તેથી ક્વિબેકની પેલી પારની ટેકરીઓ ઉપર તેણે લશ્કર ફેરવ્યું, તે એ જ વખતે શત્રુને ભેાળવવા માટે મુખ્ય ખચાવકામની જગ્યા ઉપર નામમા