________________
મોટા પિટને પહેલે કારભાર, ઈ. સ. ૧૯૫૬-૬૧ : ફતેહ ઉપર ફતેહ–હોદા ઉપર આવ્યા કેડે તુરત જ પિટે સ્કૉલંડની પહાડી ટોળીઓનું બે હજારનું નાનું લશ્કર તૈયાર કર્યું અને તેની સરદારી ટોળીઓના મુખીઓને જ આપી. આ કૃત્યથી સ્કૉલંડના મજબુત કે અંગ્રેજ લશ્કરમાં દાખલ થયા અને તેમને વિરોધ શાંત પડયો. નવા પ્રધાને હિદી ને ઍલૅન્ટિક મહાસાગરમાં અને ઈંગ્લંડની સામુદ્રધુનીમાં દરિયાઈ લશ્કરે મોકલ્યાં. આ કત્યથી કાંસનાં લશ્કરે અમેરિકા અને હિંદુસ્તાનમાં પિતાની મરજી મુજબ હીલચાલ કરી શક્યાં નહિ. પ્રશિઆ, હૈનેવર અને હેલેનાં રાજ્યને તેણે છૂટે હાથે હવે નાણું આપવા માંડ્યું. લડાઈની દરેક વિગતને તે જાતે જોઈ જતા. ક્યાં કેટલાં લશ્કરે મોકલવાં, કોને કોને સરદારી આપવી, કેવી રીતે ફતેહ કરવી, એ બધી સૂચનાઓ વિગતવાર તે પિતાના અમલદારોને આપતે. દેશનાં નૌકાસૈન્યને તેણે સુધાય ને વધાર્યું, ને બાહોશ અને ચાલાક માણસોને વીણું વણી તેમને જોખમદાર લશ્કરી હેદ્દાઓ અને કુલ સત્તા આપી. એક રાજાના જેટલી સત્તા તે આ કારભાર દરમ્યાન વાપરત અને જ્યોર્જ પોતે પણ તેની પાસે લાચાર બની જતો. દરેક સિપાઈને અને સરદારને તેનાથી અજબ પ્રેત્સાહન મળતું. કાંસનાં સંસ્થાનેને કબજે કરવાં, તેને વેપાર તેડ, ઑસ્ટ્રિઆના મહારાજ્યને હરાવવું, બ્રિટિશ વેપાર ને સામ્રાજ્ય વધારવાં, અને ફ્રેંચ નૌકાબળને નાશ કરે, એ પિટના મુખ્ય ઉદ્દેશ હતા. એ જ કારણથી તેણે યુરોપમાં પણ ઈગ્લેંડના મિત્રોને અને કાંસના શત્રુઓને મેએ માગેલી મદદ મોકલ્યાં કરી, અને કાંસના મિત્રોને હરાવવા ભગીરથ પ્રયત્નો ક્ય. તે કહેતો કે -America could be won in Germany-kiza orihi 4541 દેવું એટલે આપોઆપ અમેરિકા ઈંગ્લેંડનું થશે. પાદશાહીને તેડવી એટલે આપોઆપ ડાળખાંઓ-પ્રાંત-મરાઠાઓને મળી જશે, એ બાજીરાવ પેશ્વાએ શા રાજાને આપેલી સલાહ આપણને અહિં યાદ આવે છે. આ કથનનો અર્થ એટલો જ છે કે કાંસને અને ઑસ્ટ્રિઆને જર્મનિમાં દબાણમાં
**Give me your confidence, Sire, and I will deserve it," તેણે રાજાને એક વાર કહ્યું. રાજાએ જવાબ આપે: “Deserve my confidence and you shall have it."
૧૭