SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ત્યારથી પિટ કાર્ટરેટના કારભારને પણ એવીજ રીતે વખાડવા મંડયો. -હનાવરના રક્ષણ માટે ઈંગ્લાંડ પૈસાનો જે ભાગ આપતું હતું તેની સામે તે ખાસ તે ધણી અસભ્ય રીતે પોતાના ઉભરા કાઢતા.† આ કારણથી તે રાજાની આંખે થઈ ગયા. પેલ્લામાના મંત્રિમંડળમાં રાજાના વિરાધથી તેને જગ્યા મળી શકી નહિ. માર્લખરાની વિધવા મરતી વખતે પિટને દશ હજાર પાંડની ભેટ આપતી ગઈ. તેથી પિટ પૈસાની બાતમાં વધારે સ્વતંત્ર થયા. ઇ. સ. ૧૭૪૬માં પેલ્હામે એ પિટને જગ્યા આપવાની રાજાને ફરજ પાડી. પિટ આયર્લેંડને નાયબ— ખજાનચી ને પછી લશ્કરને! બક્ષી (Paymaster) થયા. અત્યાર સુધી દરેક બક્ષી રાજ્યને જે નાણું ધીરવામાં આવતું તેના ઉપર સેંકડે અર્ધા ટકાની હકસાઈ ખાતા અને એક લાખ પાંડનું વ્યાજ પણ પોતાનું કરા. પિટની બક્ષીગીરી દરમ્યાન આ રિવાજો બંધ થયા, એવા તે તે પ્રમાણિક હતા. હેનર પેલ્લામ ઇ. સ. ૧૭૫૪માં મરી ગયા. પિટે તેના કારભારને સારી રીતે ટેકા આપ્યા હતા. વાલ્પાલ ને કાર્ટરેટના કારભારાની જે વિગતા ઉપર એક વાર તેણે સખ્ત ટીકા કરી હતી તે જ વિગતાને તે હવે અનુમેદન આપતા. પણ ન્યુફૅસલે જ્યારે હાઉસ વ્ કૉમન્સની આગેવાની સર ટૉમસ રૉબિનસન જેવા ત્રીજી પંક્તિના માણસને આપી ત્યારે પિટ ને ફૉકસ તેની સામે પડયા, કારણ કે તેમને કોઇ જગ્યા આપવામાં આવી નહતી. આ વખતે પિટ પ્રિન્સ ઑવ્ વેલ્સના પક્ષમાં ભળ્યા હતા. ન્યુફૅસલે ફૉસને ટૂંક મુદ્દતમાં ભાળવી લીધે; પણ હાઉસ વ્ કૉમન્સમાં પિટની સખ્તાઈ ધણી વધી જતાં હોદ્દા ઉપરથી તેને રજા આપવામાં આવી. નેકરી ગઇ તેથી પિટ કાંઇ નરમ પડયા નહિ; ઉલટા હવે તેા તે ન્યુફૅસલના નબળા કારભારને ચાક ને વધારે સ્વતંત્રતાથી નિંદવા લાગ્યા. ફ્રાંસની સામે લડાઇ જાહેર કરવાને તે હવે † Don't go on subsidizing little princes here and there, and fancy that altogether they will make a king of Prussia. ...This great, this mighty nation, sir, is considered only as a province to a despicable Electorate.
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy